Daladu Maru Gothyu Na Gothe by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vanchiya |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-06-04 |
Lyrics (English)
DALADU MARU GOTHYU NA GOTHE LYRICS IN GUJARATI: દલડું મારુ ગોઠ્યું ના ગોઠે, The song is sung by Mahesh Vanzara and released by Saregama Gujarati label. "DALADU MARU GOTHYU NA GOTHE" is a Gujarati Love song, composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vanchiya . The music video of this song is picturised on Mahesh Vanzara and Sejal Panchal. હો તારું રૂપ જાકમજોળ તારી ઉમર લાગે સોળ તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઉણગોળ બોલે લાગે મને એવું કરે કોયલ કલયશોર તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઉણગોળ એ તને જોઈ મેં શેતર ના સેઢે હો તને જોઈ મેં શેતર ના સેઢે આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે અરે અરે અરે તને કઈ હકુ ના તારા મોઢે આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે હો જોણી લેને તૂતો મારા મન ની રે વાતું તારા શિવાય હવે મને કોઈ ના દેખાતું અલી હાચુ એ વાત કઉં તને વાત ની રે ઓઠે આ મનડું મારુ મોન્યુ ના મોને આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે હો આંખ્યું રે અંજાય એવા છો તમે રૂપાળા જોઈ લો મારી હોમે ના હૈયા બાળશો મારા હો મન થી માની લીધા મેતો તમને તો અમારા હાચે હાચુ કઉસું ગોડી હમ ખઉં તમારા હો તમને જોયા વગર ચેન પડતું નથી તમારા શિવાય બીજું કોઈ ગમતું નથી ચમની વાત લાવું હૈયાની હોઠે આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે એ દિલ મારુ ગોઠ્યું ના ગોઠે હો બોલવું મારે ઘણું મારી જીભ ના ઉપડતી કેવડાવું બીજા જોડે તો તું નથી હોમભળતી હા ચકડોળે ચડ્યું છે આ ચિતડું રે મારુ દલ ની આ કિતાબે છપાયું મુખડું તમારું તને જોવા આવું હું તો તારા વાહ માં હમણાં તું નીકળશે બેહુ એની રાહ માં એ તારી કાજે બેહુ ગોમ ના રે ચોકે આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે હા પાડી ને ઈશારો કરો ઓકે આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે Ho taru roop jakamjol tari umar lage sol Tane joi shetar na shedhe hu thai gayo olghol Bole lage mane evu kare koyal kaleshor Tane joi shetar na shedhe hu thai gayo olghol E tane joyi shetar na shedhe Ho tane joyi me shetar na shedhe Aa daladu maru ghothyu na gothe Are are are tane kai haku na tara modhe Aa daladu maru ghothyu na gothe Ho joni lene tuto mara man ni re vaatu Tara sivay mane have koi na dekhatu Ali hachu ae vaat kau tane vaat ni re othe Aa manadu maru monyu na mone Aa daladu maru ghothyu na gothe Ho aakhyu re anjay eva cho tame rupala Joi lo mari home na haiya balasho mara Ho man thi mani lidha meto tamne to amara Hache hachu kausu godi ham khau tamara Ho tamane joya vagar chain padatu nathi Tamara sivay biju koi gamatu nathi He chamni vaat lavu haiyani hothe Aa daladu maru ghothyu na gothe He dil maru gothyu na gothe Ho bolavu mare ghanu mari jibh na upadati Kevadavu bija jode to tu nathi hombhalati Ha chakdole chadyu che aa chitadu re maru Dal ni aa kitabe chapayu mukhadu tamaru Ho tane jova aavu hu to tara vaah ma Hamane tu nikalshe behu eni raah ma E tari kaje behu gom na re choke Aa daladu maru ghothyu na gothe Ha paadi ne isharo karo ok Aa daladu maru ghothyu na gothe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Daladu Maru Gothyu Na Gothe lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.