Hu Chu Dil No Bholo by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-10-31 |
Lyrics (English)
HU CHU DIL NO BHOLO LYRICS IN GUJARATI: Hu Chu Dil No Bholo (હું છું દિલ નો ભોળો) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the song features Rakesh Barot and Pooja Rai. Ae memon Ae memon mane joine mudhu na bagado… Na bagado…. Ae memon mane joine mudhu na bagado Hu chu haav dil no bholo He maro mojilo mood na bagado Hu chu haav dil no bholo Ae koi vicharine… Joi vichari ne Joi vichari ne karvo maro chalo Hu chu haav dil no bholo Ae memon man joi ne mudhu na bagado Hu chu haav dil no bholo He thodo sharmalo pan chhu vat vaalo Hachu kav chhu dil thi nathi hu dagalo He kok na vade chadhi aom aadu na vaalo Nai male mara jevo prem no malo He teme prem no… Tame prem no dholiyo dhalo Hu chu haav dil no bholo Ae memon man joi ne mudhu na bagado Hu chu haav dil no bholo Ae moni jo memon maja bau aavshe Hachu kav chu nai to pastavo tamne thashe He manita meman kok mare kevu se Aalo to daladu tamaru levu che Tame daya thai ne… Tame daya thai ne Tame daya thai ne namano vaalo Hu chu haav dil no bholo Ae memon Ae memon mane joine mudhu na bagado Hu chu haav dil no bholo Are memon he maro mojilo mood na bagado Hu chu haav dil no bholo Mani jaav memon… Ae memon man joi ne mudhu na bagado Hu chu haav dil no bholo એ મેમોન… એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો… બગાડો… એ મેમોન મને જોઈ ને મુઢુ ના બગાડો હું છું હાવ દિલ નો ભોળો atozlyric.com હે મારો મોજીલો મુડ ના બગાડો હું છું હાવ દિલ નો ભોળો એ કોઈ વિચારીને…. જોઈ વિચારી ને જોઈ વિચારી ને કરવો મારો ચાળો હું છું હાવ દિલ નો ભોળો એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો હું છું હાવ દિલ નો ભોળો હે થોડો શરમાળો પણ છું વટ વાળો હાચુ કવ છું દિલ થી નથી હું દગાળો હે કોક ના વાદે ચઢી ઓમ આડું ના વાળો નઈ મળે મારા જેવો પ્રેમ નો માળો હે તમે પ્રેમ નો…. તમે પ્રેમ નો ઢોલિયો ઢાળો હું છું હાવ દિલ નો ભોળો એ મેમોન મન જોઈ ને મુઢુના બગાડો હું છું હાવ દિલ નો ભોળો એ મોની જો મેમોન મજા બઉ આવશે હાચુ કવ છું નઈતો પસ્તાવો તમન થાશે હે મોનીતા મેમાન કોક મારે કેવું સે આલો તો દલડું તમારું લેવું છે તમે ડાયા થઇ ને… તમે ડાયા થઇ ને તમે ડાયા થઇ ને નમણો વાળો હું છું હાવ દિલ નો ભોળો એ મેમોન… એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો હું છું હાવ દિલ નો ભોળો અરે મેમોંન હે મારો મોજીલો મુડ ના બગાડો હું છું હાવ દિલ નો ભોળો માની જાવ મેમોન…. એ મેમોન મન જોઈ ને મુઢુ ના બગાડો હું છું હાવ દિલ નો ભોળો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Chu Dil No Bholo lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.