Man Thi Man Mali Gayu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-03-28 |
Lyrics (English)
MAN THI MAN MALI GAYU LYRICS IN GUJARATI: મન થી મન મળી ગયું, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "MAN THI MAN MALI GAYU" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Rajesh Solanki . The music video of this song is picturised on Chhaya Thakor and Janak Thakor. હૈયા થી આ હૈયું મળી ગયું હો હો હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું મન થી મન કેમ નું મળી ગયું મન થી મન કેમ નું મળી ગયું જયારે પોતાનું કોઈ જડી ગયુ જયારે પોતાનું કોઈ જડી ગયુ હો હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું હો દિવસે યાદ રે કરું યાદ માં ખોતી રહું હો રાતે શમણાં જોઉં સવારે શોધતી રહુ હે મારા હૈયા માં એક નામ ગુંજે તારું સાયબા ગુંજે તારું તને મારો ના બનાવું તો કાજલ નામ નઈ મારુ કાજલ નામ નઈ મારુ મારુ સપનું આજે સાચું બની ગયું મારા દિલ ના કાગળ પર નામ લખી દીધું મન થી મન કેમ નું મળી ગયું મન થી મન કેમ નું મળી ગયું જયારે પોતાનું કોઈ જડી ગયુ જયારે પોતાનું કોઈ જડી ગયુ હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું હો મેતો પહેલી વાર જ્યારથી જોયો તને આ દિલ કાજલ નું તડપે ક્યારે મળશે મને હો હવે આવીજા મનડું ક્યાંય લાગતું નથી સાયબા લાગતું નથી તારી કાજલ ને તારા વિના ફાવતું નથી સાયબા ફાવતું નથી તારા પ્રેમ માં આ દિલ પાગલ બની ગયું હું તારી ને તું મારો નક્કી થઇ ગયું મન થી મન કેમ નું મળી ગયું મન થી મન કેમ નું મળી ગયું જયારે પોતાનું કોઈ જડી ગયુ જયારે પોતાનું કોઈ જડી ગયુ હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું Haiya thi aa haiyu mali gayu Ho ho haiya thi aa haiyu mali gayu Tari aakho thi aa dil maru ladi gayu Manthi mann kem nu mali gayu Manthi mann kem nu mali gayu Jyare potanu koi jadi gayu Jyare potanu koi jadi gayu Ho haiya thi aa haiyu mali gayu Tari aakho thi aa dil maru ladi gayu Ho divase yaad re karu yaad ma khoti rahu Ho rate shamna jou savare shodhati rahu He mara haiya ma ek naam gunje taru sayba gunje taru Tane maro na banavu to kajal naam nai maru Kajal naam nai maru Ho maru sapnu aaje sachu bani gayu Mara dil na kagal par naam lakhi didhu Manthi mann kem nu mali gayu Manthi mann kem nu mali gayu Jyare potanu koi jadi gayu Jyare potanu koi jadi gayu Haiya thi aa haiyu mali gayu Tari aakho thi aa dil maru ladi gayu Ho meto paheli vaar jyarthi joyo tane Aa dil kajal nu tadpe kyare malshe mane Ho have aavija manadu kyay lagatu nathi sayba kyay lagatu nathi Tari kajal ne tara vina favtu nathi sayba favatu nathi Ho tara prem ma aa dil pagal bani gayu Hu tari ne tu maro nakki thai gayu Manthi mann kem nu mali gayu Manthi mann kem nu mali gayu Jyare potanu koi jadi gayu Jyare potanu koi jadi gayu Haiya thi aa haiyu mali gayu Tari aakho thi aa dil maru ladi gayu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Man Thi Man Mali Gayu lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.