Mahadev by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Bhumi Patel, Tushar Jani, Geeta Rabari |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-01-31 |
Lyrics (English)
Mahadev lyrics, મહાદેવ the song is sung by Geeta Rabari from Studio Saraswati Official. The music of Mahadev Devotion track is composed by Dhaval Kapadiya while the lyrics are penned by Bhumi Patel, Tushar Jani, Geeta Rabari. Na puch meri pehechan Mai to bhasmdhari hu Bhasm se hota he jinka singar Mai us mahakal ka pujari hu Alak! He shrawan karo maas aayo Ae bhooto jo sardar aayo Are shrawan karo maas aayo Bhooto jo sardar aayo Nacho bhai nacho Aaj te bhodo nath aayo He damroo payi nacha Ajit mujo nath aayo Devo no mahadev aayo Kailash ma tandav machayo Aare mandiro naad sunayo Nacho bhai nacho Aaje bhodo nath aayo Nacho bhai nacho Dukhiya no aadhar aayo Ae ganga ne mastak ma layo Chandra te bhale sajayo Are ganaga ne mastak ma layo Bhale te chandra sajayo Har har har har har har har har har Har har har mahadev aayo Are mujo bhole nath aayo Ajit dina nath aayo Ae nacho bhai nacho Shakti no a shiv aayo Are nacho bhai nacho Bhutadaone sange layo Bum bum bum bum bubum bum bubum Bubum bum bubum bubum bum bubum Bubum bum bubum bubum bum bubum Bubum bum bubum bubum bum bubum Rukhad bava tu hadvo hadvo hal jo A gharwani mathe rukhalio jarumbio ji Are rukhad bava tu hadvo hadvo hal jo A gharwani mathe rukhalio jarumbio ji Jem jarumbe morli mathe naag jo Aam gharwani mathe rukhalio jarumbio ji Rukhad baba tu hadvo hadvo hal jo Ha gharwani ma the kheru khalio janam diyo ji He ajit mujo nath aayo Ae nacho bhai nacho Ajit mujo nath aayo Alak! He vish pee neelkanth kahayo Seshnag gale liptayo Vish pee neelkanth kahayo Seshnag gale liptayo Nacho bhai nacho Aaje dinanath aayo Ae parvati no nath aayo Ae bhuri jataro jogi aayo Shamshan bhabhut laga ke aayo Devo no mahadev aayo Ae nacho bhai nacho Ajit mujo nath aayo atozlyric.com Ae shiv shiv shiv shiv shiv shiv shiv shiv Shiv shiv bholo nath aayo Akhand anand naad sunayo He bhutada o no jogi aayo Ae maaro bhodo nath aayo He ganjo re peenaro aayo Ae bhakto ma anand chalkayo Aaj nacho bhai nacho Aaje maro nath aayo He dhukhiya no adhar aayo Ae bhutada no re shardar aayo Ke nacho bhai nacho Aaje maro nath aayo Somnath mahadev aayo Trimbakeshwar mahadev aayo Malika arjun aayo Nageshwar mahadev aayo Rameshwar mahadev aayo Omkareshwar dev aayo Kedharnath dev aayo Kashivishva nath aayo Mahakaleshwar dev aayo Vadvada vadi nath aayo He nacho bhai nacho Ajiat mujo nath aayo Mujo bhole nath aayo Ajit mujo nath aayo Mujo bhole nath aayo Ajit dinanath aayo. ન પુછ મેરી પહેચાન મૈં તો ભસ્મધારી હું ભસ્મ સે હોતા હે જિનકા સિંગાર મૈં ઉસ મહાકાલ કા પુજારી હું અલખ હે શ્રાવણ કેરો માસ આયો એ ભૂતો જો સરદાર આયો અરે શ્રાવણ કેરો માસ આયો ભૂતો જો સરદાર આયો નાચો ભાઈ નાચો આજ તે ભોળો નાથ આયો હે ડમરૂ પાયી નચા અજીત મુજો નાથ આયો દેવો નો મહાદેવ આયો કૈલાશ મા તાંડવ મચાયો અરે…. મંદિરો નાદ સુણાયો નાચો ભાઈ નાચો આજે ભોળો નાથ આયો નાચો ભાઈ નાચો દુઃખીયા નો આધાર આયો એ… ગંગા ને મસ્તક માં લાયો ચંદ્ર તે ભાલે સજાયો અરે ગંગા ને મસ્તક માં લાયો ભાલે તે ચંદ્ર સજાયો હર હર હર હર હર હર હર હર હર હર હર હર મહાદેવ આયો અરે મુજો ભોલે નાથ આયો અજીત દિના નાથ આયો એ નાચો ભાઈ નાચો શક્તિનોઆ શિવ આયો અરે નાચો ભાઈ નાચો ભુતડાઓને સંગે લાયો બમ બમ બમ બમ બબમ બમ બબમ બબમ બમ બબમ બબમ બમ બબમ બબમ બમ બબમ બબમ બમ બબમ બબમ બમ બબમ બબમ બમ બબ બબમ બમ બબમ રૂખડ બાવા તું હડવો હડવો હાલ જો આ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી અરે રૂખડ બાવા તું હડવો હડવો હાલ જો આ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી જેમ જરૂમ્બે મોરલી માથે નાગ જો આમ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી રૂખડ બાવા તું હડવો હડવો હાલ જો આ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી હે…અજીત મુજો નાથ આયો એ નાચો ભાઈ નાચો અજીત મુજો નાથ આયો અલખ હે… વિષ પી નીલકંઠ કહાયો શેષનાગ ગલે લિપટાયો વિષ પી નીલકંઠ કહાયો શેષનાગ ગલે લિપટાયો નાચો ભાઈ નાચો આજે દીનાનાથ આયો એ… પાર્વતી નો નાથ આયો આ… ભૂરી જટારો જોગી આયો શમશાન ભભૂત લાગે કે આયો દેવ નો મહાદેવ આયો એ નાચો ભાઈ નાચો અજીત મુજો નાથ આયો એ… શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ ભોળો નાથ આયો અખંડ આનંદ નાદ સુણાયો હે ભૂતડા ઓ નો જોગી આયો એ મારો ભોળો નાથ આયો હે ગાંજો રે પીનારો આયો એ ભક્તો માં આનંદ છલકાયો આજ નાચો ભાઈ નાચો આજે મારો નાથ આયો હે દૂખિયા નો આધાર આયો આ ભૂતડા નો રે સરદાર આયો કે નાચો ભાઈ નાચો આજે મારો નાથ આયો સોમનાથ મહાદેવ આયો ત્રિમ્બકેશ્વર મહાદેવ આયો મલ્લિકા અર્જુન આયો નાગેશ્વર મહાદેવ આયો રામેશ્વર મહાદેવ આયો ઓમકારેશ્વર દેવ આયો કેદારનાથ દેવ આયો કાશીવિશ્વ નાથ આયો મહાકાલેશ્વર દેવ આયો વડવાળા વાળી નાથ આયો ભારતલીરીક્સ.કોમ હે નાચો ભાઈ નાચો અજીત મુજો નાથ આયો મુજો ભોલે નાથ આયો અજીત મુજો નાથ આયો મુજો ભોલે નાથ આયો અજીત દીનાનાથ આયો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mahadev lyrics in Gujarati by Geeta Rabari, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.