Tame Mara Thi Kem Dur Thai Gaya by Kajal Dodiya song Lyrics and video
Artist: | Kajal Dodiya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-08 |
Lyrics (English)
TAME MARA THI KEM DUR THAI GAYA LYRICS IN GUJARATI: તમે મારા થી કેમ દુર થઈ ગયા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Kajal Dodiya & released by Saregama Gujarati . "TAME MARA THI KEM DUR THAI GAYA" song was composed by Mayur Nadiya , with lyrics written by Harjit Panesar . The music video of this track is picturised on Naina Sharma and Kunal Acharya. મારા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા હો હો મારા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા તમે મારા થી કેમ દૂર થઇ ગયા મારા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા તમે મારા થી કે દૂર થઇ ગયા હો આંખો માંથી મારા આહુડા વહી ગ્યા આંખો માંથી મારા આહુડા વહી ગ્યા દિલની દિવારો માં તિરાડો કરી ગ્યા તમે મારા થી કેમ દૂર થઇ ગયા હો તમે મારા થી કેમ દૂર થઇ ગયા હો આપી મેતો આપી મારા પ્રેમ ની સોગાતો તોયે કેમ તોડ્યો દિલ થી દિલનો આ નાતો હો યાદ આવે યાદ મને તારી મુલાકાતો તારા વિના તો હવે જાતી નથી રાતો હો દિલના અમારાનો તો દીલ માં રહી ગ્યા દિલના અમારાનો તો દિલ માં રહી ગ્યા પ્રેમ કરનારા કેમ હવે ફળી ગ્યા તમે મારા થી કેમ દૂર થઇ ગયા તમે મારા થી કેમ દૂર થઇ ગયા હો રાજી થયા રાજી મારા પ્રેમ ને ભુલાવી આવી રમત તને રમતા કેમ ફાવી હો આજે મારી વાળી કાલે આવશે તારી વાળી તારા પણ પ્રેમ માં ફરી જાશે રે પથારી હો જિંદગી માં દર્દ ના બોજ ફરી ગ્યા જિંદગી માં દર્દ ના બોજ ફરી ગ્યા અમારા હતા ને બીજા ના બની ગ્યા તમે મારા થી કેમ દૂર થઇ ગયા હો તમે મારા થી કેમ દૂર થઇ ગયા તમે મારા થી કેમ દૂર થઇ ગયા atozlyric.com ભારતલીરીક્સ.કોમ Mara hasta chahera ne udas kari gya Ho ho mara hasta chahera ne udas kari gya Hasta chahera ne udas kari gya Tame mara thi kem dur thai gaya Mara hasta chahera ne udas kari gya Hasta chahera ne udas kari gya Tame mara thi kem dur thai gaya Ho aakho mathi mara aahuda vahi gya Aakho mathi mara aahuda vahi gya Dilni diwaro maa tridar kari gya Tame mara thi kem dur thai gaya Ho tame mara thi kem dur thai gaya Ho aapi meto aapi mara prem ni sogato Toye kem todyo dil thi dilno aa nato Ho yaad aave yaad mane tari mulakato Tara vina to have jati nathi rato Ho dilna armano to dil maa rahi gya Dilna armano to dil maa rahi gya Prem karnara kem have fari gya Tame mara thi kem dur thai gaya Tame mara thi kem dur thai gaya Ho raji thaya raji mara prem ne bhulavi Aavi ramat tane ramata kem faavi Ho aaje mari vari kale aavse tari vari Tara pan prem maa fari jase re pathari Ho jindagi maa dard naa boj fari gya Jindagi maa dard naa boj fari gya Amara hata ne bija naa bani gya Tame mara thi kem dur thai gaya Ho tame mara thi kem dur thai gaya Tame mara thi kem dur thai gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Mara Thi Kem Dur Thai Gaya lyrics in Gujarati by Kajal Dodiya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.