Aandhdimaa No Kagad by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Shailesh Thakar |
Lyricist: | |
Label: | T-Series |
Genre: | Bhajan |
Release: | 2020-01-27 |
Lyrics (English)
Aandhdimaa No Kagad lyrics, આંધળીમાંનો કાગળ the song is sung by Hemant Chauhan from T-Series Gujarati. The music of Aandhdimaa No Kagad Bhajan track is composed by Shailesh Thakar. Ae amrut bharelu antar jenu sagar jevdu sat Amrut bharelu antar jenu sagar jevddu sat Punamchandna paniya aagad dosi lakhave khat Gago aeno mumbai game gigubhai nagaji naame Gago aeno mumbai game gigubhai nagaji naame Ae lakhe ke beta panch varasma pahochi nathi ak pai Ae lakhe ke beta panch varasma pahochi nathi ak pai Kagadni ak chabarkhi mane madi nathi mara bhai Samachar sanbhadi tara rovu mare ketala dahada Samachar sanbhadi tara rovu mare ketala dahada Ae banano bhaniyo aem lakhe chhe ke gagu roj mane bhedo thay Ae banano bhaniyo aem lakhe chhe ke gagu roj mane bhedo thay Dan akho jay dadiyu karva ne rate hotalma khay Nat nava lugada pahere pani jem paisa vere Nat nava lugada pahere pani jem paisa vere Ae hotalma jhajhu khais ma beta rakhaje karchanu map Ae ji hotalma jhajhu khais ma beta rakhje kharchanu map Davadarunaa dokda aapne kadhashu kyathi bap Kaya tari rakhaje rudi gariboni ej j chhe mudi Kaya tari rakhaje rudi gariboni ej j chhe mudi Ae ji khordu vechyu ne khetar vechyu karyo kubama vas Khoradu vechyu ne khetar vechyu karyo kubama vas Jharno rotalo jade nahi te di pivu chhu aekali chhash Taare pakvan na bhana mare khali jar na tana Taare pakvan na bhana mare khali jar na tana Ae ji dekhati te di re dadana pani hu karti thamotham Ae ji dekhati te di re dadana pani hu karti thamotham Ankh vinana andhadane have koi n aape kam Tare gam vijadidiva mare andhara reva Tare gam vijadidiva mare andhara reva Likhitang tari andhadi mana vanchaje jhajha juhar Ae ji likhitang tari andhadi mana vanchaje jhajha juhar Ae ke rahyu natahi angnu dhankan khuti chhe kothi a jar Have nathi jivava aaro avyo bhikh magvaa varo Have nathi jivava aaro avyo bhikh magvaa varo Have nathi jivava aaro avyo bhikh magvaa varo Have nathi jivava aaro avyo bhikh magvaa varo Fatya tutya jene godadi gabha adotava footapath Fatya tutya jene godadi gabha adotava footapath Andhadi dosino dekhato dikaro karto manni vat Vanchi tara dukhda madi bhini thai ankhadi mari Vanchi tara dukhda madi bhini thai ankhadi mari Panch varasma pai mali nathi am tu lakhati kai Panch varasma pai mali nathi am tu lakhati kai Aavyo te di thi aa hotalne gani madi vinani ma Bandhi footpath jene rakhyo rang ratno aene Bandhi footpath jene rakhyo rang ratno aene Bhaniyo to mane thay bhelo je di milo badhi hoy bandh Ae ji bhaniyo to manethay bhelo je di milo badhi hoy bandh Ak jodi mara lugada ma aene ave amiri ni gandh Bhade lavi lugada mongha khato khara dadiya sondha Bhade lavi lugada mongha khato khara dadiya sondha Davadaru aanhi ave nahi aora avi chhe karmi veth Ae ji davadaru aanhi ave nahi aora avi chhe karmi veth Rat ne divas radu toye maru khali ne khali pet Rate ave nindra rudi mari pahen aej chhe mudi Rate ave nindra rudi mari pahen aej chhe mudi Ae ji jaar ne jhajhaa juhar ke je aahi ude makai no lot Ae jaar ne jhajhaa juhar ke je aahi ude makai no lot Besva kaje thekanu na male kubama tare shi khot Mubaini mediyu moti payamathi hav chhe khoti Mubaini mediyu moti payamathi hav chhe khoti Bhins vadhine re thelmathela roj pade hadtad Ae ji bhins vadhine re thelmathela roj pade hadtad Sher karta mane gamdma have dekhy jhajho maal Nathi javu dadiye taare divadi ae aavau maare Nathi javu dadiye taare divadi ae aavau maare Ae ji kagadnu taare kam shu chhe madi vaavd hacha jaan Ae ji kagadnu taare kam shu chhe madi vaavd hacha jaan Tara andhapani lakdi thava me lidhu pachkhan Have nathi gothatu madi vanchi aavi aapda kadi Have nathi gothatu madi vanchi aavi aapda kadi Have nathi gothatu madi vanchi aavi aapda kadi Have nathi gothatu madi vanchi aavi aapda kadi Have nathi gothatu madi vanchi aavi aapda kadi. એ અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્ અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્ પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત ગગો એનો મુંબઇ ગામે ગીગુભાઇ નાગજી નામે ગગો એનો મુંબઇ ગામે ગીગુભાઇ નાગજી નામે એ લખે કે બેટા પાંચ વરસમાં પહોંચી નથી એક પાઇ એ લખે કે બેટા પાંચ વરસમાં પહોંચી નથી એક પાઇ કાગળની એક ચબરખી મને મળી નથી મારા ભાઇ સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દ્હાડા? સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દ્હાડા? એ ભાણાનો ભાણિયો એમ લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય, એ ભાણાનો ભાણિયો એમ લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય દન આખો જાય દાડિયું કરવા ને રાતે હોટલમાં ખાય નત નવાં લૂગડાં પહેરે પાણી જેમ પઇસા વેરે નત નવાં લૂગડાં પહેરે પાણી જેમ પઇસા વેરે એ હોટલમાં ઝાઝું ખાઇશ મા બેટા રાખજે ખરચાનું માપ એ જી હોટલમાં ઝાઝું ખાઇશ મા બેટા રાખજે ખરચાનું માપ દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી ગરીબોની ઇ જ છે મૂડી કાયા તારી રાખજે રૂડી ગરીબોની ઇ જ છે મૂડી atozlyric.com એ જી ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કર્યો કૂબામાં વાસ ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કર્યો કૂબામાં વાસ જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ તારે પકવાન ના ભાના મારે ખાલી જાર ના ટાણા તારે પકવાન ના ભાના મારે ખાલી જાર ના ટાણા એ જી દેખતી તે દી રે દળણાં પાણી હું કરતી ઠામોંઠામ એ જી દેખતી તે દી રે દળણાં પાણી કરતી ઠામોંઠામ આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ તારે ગામ વીજળીદીવા મારે અંધારાં રેવાં તારે ગામ વીજળીદીવા મારે અંધારાં રેવાં લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર એ જી લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર એકે રહ્યું નથી અંગનું ઢાંકણ ખૂટી છે કોઠીએ જાર હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો ફાટ્યા તૂટ્યા જેને ગોદડી ગાભા આળોટવા ફૂટપાથ ફાટ્યા તૂટ્યા જેને ગોદડી ગાભા આળોટવા ફૂટપાથ આંધળી ડોશીનો દેખતો દીકરો કરતો મનનીવાત વાંચી તારા દુઃખડાં માડી ભીની થઇ આંખડી મારી વાંચી તારા દુઃખડાં માડી ભીની થઇ આંખડી મારી પાંચ વરસમાં પાઇ મળી નથી આમ તુંલખતી કાંઈ પાંચ વરસમાં પાઇ મળી નથી આમ તુંલખતી કાંઈ આવ્યો તે દી થી આ હોટલને ગણી માડી વિનાના મા બાંધી ફૂટપાથ જેણે રાખ્યો રંગ રાતનો એણે બાંધી ફૂટપાથ જેણે રાખ્યો રંગ રાતનો એણે ભાણિયો તો મને થાય ભેળો જે દિ મિલો બધી હોય બંધ એ જી ભાણિયો તો મને થાય ભેળો જે દિ મિલો બધી હોય બંધ એક જોડી મારા લૂગડાં માં એને આવે અમીરી ની ગંધ ભાડે લાવી લૂગડાં મોંઘા ખાતો ખારા દાળિયા સોંઘા ભાડે લાવી લૂગડાં મોંઘા ખાતો ખારા દાળિયા સોંઘા દવાદારૂ આંહી આવે નહિ ઓરા એવી છે કારમીવેઠ એ જી દવાદારૂ આંહી આવે નહિ ઓરા એવી છે કારમીવેઠ રાત ને દીવસ રળું તોયે મારુ ખાલી ને ખાલી પેટ રાતે આવે નિંદ્રા રુડી મારી પાહેં એજ છે મૂડી રાતે આવે નિંદ્રા રુડી મારી પાહેં એજ છેમૂડી એ જી જારને ઝાઝા જુહાર કે જે આંહી ઉડે મકાઈ નો લોટ એ જાર ને ઝાઝા જુહાર કે જેઆંહીઉડેમકાઈ નો લોટ બેસવાકાજેઠેકાણું ના મળે કૂબામાં તારે શી ખોટ મુંબઈની મેડીયું મોટી પાયામાંથી હાવ છે ખોટી મુંબઈની મેડીયું મોટી પાયામાંથી હાવ છે ખોટી ભીંસ વધીને રે ઠેલમઠેલા રોજ પડે હડતાળ એ જી ભીંસ વધીને રે ઠેલમઠેલા રોજ પડે હડતાળ શેર કરતા મને ગામડામાં હવે દેખાય ઝાઝો માલ નથી જાવું દાડિયે તારે દિવાળી એ આવયુમારે નથી જાવું દાડિયે તારે દિવાળી એ આવયુમારે એ જી કાગળનું તારે કામ શું છે માડી વાવડ હાચાં જાણ એ જી કાગળનું તારે કામ શું છે માડી વાવડ હાચાં જાણ તારા અંધાપાની લાકડી થાવા મેં લીધી પચખાણ હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી હવે નથી ગોઠતું માડી વાંચી આવી આપદા કાળી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aandhdimaa No Kagad lyrics in Gujarati by Hemant Chauhan, music by Shailesh Thakar. Includes YouTube video and lyrics in multiple languages.