Kanaiya by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-12-28 |
Lyrics (English)
KANAIYA LYRICS IN GUJARATI: Kanaiya (કનૈયા) is a Gujarati Devotional song, voiced by Kinjal Dave from Studio Saraswati Official . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . મોરલી વાળા રે લાગો વ્હાલા ભારતલીરીક્સ.કોમ એ છટકી રે મારા માખણની મટકી ઉભો છે પેલો કાનુડો અટકી એ છટકી રે મારા માખણની મટકી ઉભો છે પેલો કાનુડો અટકી નંદના લાલજી કાળા ઓ કાનજી નંદના લાલજી કાળા ઓ કાનજી જાવા દે છોગાળા છેલ મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે એ છટકી રે મારા માખણની મટકી ઉભો છે પેલો કાનુડો અટકી મારગડો રોકીને ઉભા છે કાનજી ઝાલી પાલવડો માંગે છે દાન જી મારગ રોકીને ઉભા છે કાનજી ઝાલી પાલવડો માંગે છે દાન જી હે કાળા કરશનજી માધવ મોહનજી કાળા કરશનજી માધવ મોહનજી મારગડો મારો મેલ મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે એ છટકી રે મારા માખણી મટકી ઉભો છે પેલો કાનુડો અટકી રાત પડી છે હવે જાવા દે મુજને નખરા મેલી દે કવશું લ્યા તુજને રાત પડી છે હવે જાવા દે મુજને નખરા મેલી દે કવશું લ્યા તુજ ને ઓરે ઓ શ્યામજી નાગર નંદજી ઓરે ઓ શ્યામજી નાગર નંદજી મેલી દે ખોટા તું ખેલ મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રે છટકી રે મારા માખણની મટકી ઉભો છે પેલો કાનુડો અટકી છટકી રે મારા માખણની મટકી ઉભો છે પેલો કાનુડો અટકી. Morli vala re Lago vhala Ae chhatki re mara makhanni mataki Ubho chhe pelo kanudo ataki Ae chhatki re mara makhanni mataki Ubho chhe pelo kanudo ataki Nandna lalji kala ao kanji Nandna lalji kala ao kanji Java de chhogada chhel Morli vala re kanaiya morli vala re Kanaiya morli vala re kana mara morli vala re Ae chhatki re mara makhanni mataki Ubho chhe pelo kanudo ataki Maragdo rokine ubha chhe kanji Zali palvado mage chhe dan ji Marag rokine ubha chhe kanji Zali palvado mage chhe dan ji He kala karshanji madhav mohanji Kala karshanji madhav mohanji Maragdo maro mel Morli vala re kanaiya morli vala re Kanaiya morli vala re kana mara morli vala re Ae chhatki re mara makhanni mataki Ubho chhe pelo kanudo ataki Rat padi chhe have java de mujne Nakhar meli de kavshu lya tujne Rat padi chhe have java de mujne Nakhar meli de kavshu lya tujne Ore o shyamji nagar nandji Ore o shyamji nagar nandji Meli de khota tu khel Morli vala re kanaiya morli vala re Kanaiya morli vala re kana mara morli vala re atozlyric.com Chhatki re mara makhanni mataki Ubho chhe pelo kanudo ataki Chhatki re mara makhanni mataki Ubho chhe pelo kanudo ataki. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kanaiya lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.