Varsho Juni Vaato by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Vipul Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-09-20 |
Lyrics (English)
VARSHO JUNI VAATO LYRICS IN GUJARATI: વર્ષો જુની વાતો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "VARSHO JUNI VAATO" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Vipul Raval . The music video of this song is picturised on Rakesh Barot and Vidhi Shah. Ho varsho juni vaato Ho varsho juni vaato aaje mane yaad aavi Mari aakho gai bharai Mari janu ne joi najare mari janu ne joi najare Hu dukhi thai ne jivato harkhayo ene joi Mane chadyu sher lohi mari janu ne joyi najare Mari janu ne joyi najare Ho varsho juni vaato aaje yaad mane aavi Mari aakho gai bharai Mari janu ne joyi najare mari janu ne joyi najare Vaat tamari jova ma mara sharir shukana Tamane aaje joi mara dalada bau harakhana Ho tamara vagar dukh na dada mathe mandana Na lakhya koi kaag ne cham viti gaya vaada Sukayela jaad ne farithi kumpan aayi Pachi dil ma chalkai Mari jaanu ne joyi najare mari janu ne joyi najare Ho varsho juni vaato aaje yaad mane aavi Mari aakho gai bharai Mari janu ne joyi najare mari janu ne joyi najare Ho tamane joya pachi mane sukh malyu duniyanu Yaad kari jaan rada to tari saathe have revanu Mara dardo ni tu dava hati dukh have door thavanu Tu aavi gai che have mare tension shenu levanu Ho dukh ni ghadi gai sukh ni chaya re te laayi Mara eni najar ek thai Mari jaanu ne joyi najare mari janu ne joyi najare Ho varsho juni vaato aaje yaad mane aavi Mari aakho gai bharai Mari janu ne joyi najare mari janu ne joyi najare Mari janu ne joyi najare હો વર્ષો જુની વાતો હો વર્ષો જુની વાતો આજે મને યાદ આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે atozlyric.com હું દુઃખી થઇ ને જીવતો હરખાયો એને જોઈ મને ચડ્યું શેર લોહી મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે હો વર્ષો જુની વાતો આજે યાદ મને આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે વાટ તમારી જોવા માં મારા શરીર સુકાણાં તમને આજે જોઈ મારા દલડાં બૌ હરખાણાં હો તમારા વગર દુઃખ ના દાડા માથે મંડાણા ના લખ્યા કોઈ કાગ ને ચમ વીતી ગયા વાડા સુકાયેલા જાડ ને ફરીથી કૂંપણ આયી પછી દિલ માં છલકાઈ મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે હો વર્ષો જુની વાતો આજે યાદ મને આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે હો તમને જોયા પછી મને સુખ મળ્યું દુનિયાનું યાદ કરી જાન રડતો તારી સાથે હવે રેવાનું મારા દર્દો ની તું દવા હતી દુઃખ હવે દૂર થવાનું તું આવી ગઈ છે હવે મારે ટેન્શન શેનું લેવાનું હો દુઃખ ની ઘડી ગઈ સુખ ની છાયા રે તે લાયી મારા એની નજર એક થઇ મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે હો વર્ષો જુની વાતો આજે યાદ મને આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Varsho Juni Vaato lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.