Dil Ma Mari Te Cut Che by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Thakor |
Lyricist: | Vipul Chauhan |
Label: | Devyansinh Enterprises |
Genre: | Romantic |
Release: | 2021-07-16 |
Lyrics (English)
DIL MA MARI TE CUT CHE LYRICS IN GUJARATI: દિલ માં મારી તે કટ છે, The song is sung by Dhaval Barot and released by Devyansinh Enterprises label. "DIL MA MARI TE CUT CHE" is a Gujarati Romantic song, composed by Rahul Thakor , with lyrics written by Vipul Chauhan . The music video of this song is picturised on Dhaval Barot and Jyoti Sharma. Ae lamne tara lat che Are janudi mari lamne tara lat che Ali dil ma mari te cut che Ae sambhal mari jaanu Akha gom mo jabaro taro vat che Ae gala mo pendle pag ma sendle Hobhal mari jaanu lage tu angel Gala mo pendle pag ma sendle Hobhal mari jaanu lage tu angel Ae tane shu khabar hoy Ame prem mo tara hoy Are janudi mari lamne tara lat che Ali dil ma mari te cut che Mara dil ma mari te cut che Ae jeans top paheri ne nikale che bajar mo Katil lage che janu nava tu andaj mo Ae gulabi che gaal tu lage che sexy Chash ma peri ne tu kheche che selfie Ae kan ma jhummar ne nak ma bali Sambhal mari janu tu lage che vali Kan ma jhummar ne nak ma bali Sambhal mari janu tu lage che vali Ae tane shu khabar hoy Tu dekhave simple hoy Are janudi mari lamne tara lat che Ali dil ma mari te cut che Mara dil ma mari te cut che Ae peli re najar ma tu vasi gai dil ma Roop ni tu rani aai amara re gom mo Ae number aapsho to mulakat karshu Mulakat karshu ne prem ni vato karshu atozlyric.com Ae joi tane jyar thi dhadkyu dil tyar thi Sukh chen khoyu mari jati nathi ratdi Joi tane jyar thi dhadkyu dil tyar thi Sukh chen khoyu mari jati nathi ratdi Ae tane shu khabar hoy Tu dekhave simple hoy Are janudi mari lamne tara lat che Ali dil ma mari te cut che Mara dil ma mari te cut che. એ લમણે તારા લટ છે અરે જાનુડી મારી લમણે તારા લટ છે અલી દિલમાં મારી તે કટ છે એ સાંભળ મારી જાનુ આખા ગોમમો જબરો તારો વટ છે એ ગળામો પેન્ડલ પગમો સેન્ડલ હોભળ મારી જાનુ લાગે તુ એન્જલ ગળામો પેન્ડલ પગમો સેન્ડલ હોભળ મારી જાનુ લાગે તુ એન્જલ ભારતલીરીક્સ.કોમ એ તને શુ ખબર હોય અમે પ્રેમમો તારા હોય અરે જાનુડી મારી લમણે તારા લટ છે અલી દિલમાં મારી તે કટ છે મારા દિલમાં મારી તે કટ છે એ જીન્સ ટોપ પહેરીને નીકળે છે બજારમો કાતિલ લાગે છે જાનુ નવા તુ અંદાજમો એ ગુલાબી છે ગાલ તું લાગે છે સેક્સી ચશ્મા પેરીને તુ ખેંચે છે સેલ્ફી એ કાનમાં ઝુમ્મરને નાકમાં બાલી સાંભળ મારી જાનુ તુ લાગે છે વાલી કાનમાં ઝુમ્મરને નાકમાં બાલી સાંભળ મારી જાનુ તુ લાગે છે વાલી એ તને શુ ખબર હોય તુ દેખાવે સિમ્પલ હોય અરે જાનુડી મારી લમણે તારા લટ છે અલી દિલમાં મારી તે કટ છે મારા દિલમાં મારી તે કટ છે એ પેલી રે નજરમાં તું વસી ગઈ દિલમાં રૂપની તું રાણી આઈ અમારા રે ગોમમો એ નંબર આપશો તો મુલાકાત કરશુ મુલાકાત કરશુ ને પ્રેમની વાતો કરશુ એ જોઈ તને જ્યારથી ધડક્યું દિલ ત્યારથી સુખ ચેન ખોયું મારી જાતી નથી રાતડી જોઈ તને જ્યારથી ધડક્યું દિલ ત્યારથી સુખ ચેન ખોયું મારી જાતી નથી રાતડી એ તને શુ ખબર હોય તુ દેખાવે સિમ્પલ હોય અરે જાનુડી મારી લમણે તારા લટ છે અલી દિલમાં મારી તે કટ છે મારા દિલમાં મારી તે કટ છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ma Mari Te Cut Che lyrics in Gujarati by Dhaval Barot, music by Rahul Thakor. Includes YouTube video and lyrics in multiple languages.