Bhavai by RJ Rocky song Lyrics and video
Artist: | RJ Rocky |
---|---|
Album: | Single |
Music: | DJ Adee |
Lyricist: | RJ Rocky |
Label: | Saregama Gujarati |
Genre: | Pop |
Release: | 2024-06-14 |
Lyrics (English)
BHAVAI LYRICS IN GUJARATI: ભવાઈ, This Gujarati Pop song is sung by RJ Rocky & released by Saregama Gujarati . "BHAVAI" song was composed by DJ Adee , with lyrics written by RJ Rocky . The music video of this track is picturised on RJ Rocky. હુ મોર્ડન સ્વોલિડ ગુજરાતી દુનિયા બડી અત્યાચારી પણ રહ્યો હુ સંસ્કારી કરવા ગયો તો તવાઈ પણ લાઇફ માં થઈ ગઈ ભવાઈ ભવાઈ ભવાઈ લાઇફ મા થઈ ગઈ ભવાઈ કેમ મારી સાથે લાઇફ મા થઈ ગઈ ભવાઈ જેના જેના માટે મેં બાજી હતી લગાઈ એને જ તો કરી નાખી મારી લાઇફ માં ભવાઈ ભવાઈ ભવાઈ લાઇફ મા થઈ ગઈ ભવાઈ માય લાઇફ ઇઝ લાઈક જલેબી દેશી ઘી માં તળેલી નસીબ મારા તપેલી માં ખીચડી જાણે બળેલી લવ મા લાઈફ સડેલી કરિયર ની ગાડી બગડેલી ગમે તેટલા સીધા રહ્યા તોયે પ્રજા નળેલી હસી ને રડી ને પ્રેમ ની મહેફિલ સજાઈ લઈ લઈ ને લોન મેં તો દુનિયા મારી વસાઈ ભઈ બંધી મા જેના માટે બબાલ હતી ઉછાળી મારી ગર્લ ફ્રેન્ડ ઉપર એને નજર હતી બગાળી ભવાઈ ભવાઈ લાઈફ મા થઈ ગઈ ભવાઈ કેમ મારી સાથે લાઈફ મા થઈ ગઈ ભવાઈ વિથાઓઉટ ગોડફાધર કરિયર ની ગાડી દોડાઈ દોડાઈ ને બોસ મેં તો બૂમ એવી પડાઈ અહિયા પણ જેની મેં હેલ્પ હતી કરાઈ એજ મહાનુભાવે છેલ્લે જાત એની બતાઈ દુનિયા બડી સેલ્ફીસ્ટ હે જલદી ભૂલી જવાની ઓવરથીન્કીંગ ના ચક્કર માં વાત લાગી જવાની લડવામા રડવામા જીંદગી વિતી જવાની તોય સાલી જીવન મા કાયમ રેશે ભવાઈ ભવાઈ ભવાઈ લાઈફ મા થઈ ગઈ ભવાઈ કેમ મારી સાથ લાઈફ મા થઈ ગઈ ભવાઈ Hu morden swolid gujarati Duniya badi atyachari pan rahyo hu sanskari Karva gayo toh tavaai pan life ma thai gai bhavaai Bhavaai bhavaai Life ma thai gai bhavaaii Kem mari sathe life ma thai gai bhavaaiii Jena jena mate main baazi hati lagaai Ene j toh kari nakhi mari life ma bhavaaii Bhavaaii bhavaaii life ma thai gai bhavaai My life is like jalebi desi ghee ma tadeli Naseeb mara tapeli ma khichdi jane badeli Love ma life sadeli career ni gaadi bagdeli Game tetla sidha rahya toy praja nadeli Hassi ne radi ne prem ni mehfil sajaayi Lai lai ne loan main toh duniya mari vasayi Bhai bandhi ma jena mate babaal hati uchhadi Mari girl friend upar ene najar hati bagaadi Bhavaaiii bhavaaiii Life ma thai gai bhavaaiii Kem mari sathe life ma thai gai bhavaaaii Without godfather career ni gaadi dodayi Dodayi ne boss main toh boom evi padayi Ahiya pan jeni main help hati karayi Ej mahanubhave chelle jaaat eni batayi Duniya badi selfish hai jaldi bhuli javani Overthinking na chakkar ma vaaat laaagi javaani Ladvama radvama zindgi viti javani Toy saali jivan ma kayam rehse bhavaaaiii Bhavaaaiii bhavaaaiii life ma thai gai bhavaaaii Kem mari sathe life ma thai gai bhavaaiii Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhavai lyrics in Gujarati by RJ Rocky, music by DJ Adee. Includes YouTube video and lyrics in multiple languages.