Tame Bau Rosho by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Sandip Talpada |
Label: | Prince Digital |
Genre: | Sad |
Release: | 2021-09-20 |
Lyrics (English)
તમે બવ રોશો | TAME BAU ROSHO LYRICS IN GUJARATI is recorded by Rohit Thakor from Prince Digital label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Tame Bau Rosho" are penned by Sandip Talpada . The music video of the Gujarati track features Rohit Thakor, Shreya Dave, Gujju love Guru and Prakash Mandora. Bau rosho He tame bau rosho He jaanu tame bau rosho tame bau rosho Mara aoteda ni haay tan lagashe re Ho adadhi rate rosho poke poke rosho Aa garib na nehaka tan lagashe re Ho ham khava no aek no aek dikaro hato Vagar mote aom mari nakhavo noto Ham khava no aek no aek dikaro hato Vagar mote aom mari nakhavo noto atozlyric.com He ghughato toni rosho mathe aodhi rosho Mara dalada ni re haay tan lagashe re Mara aoteda ni haay tan lagashe re He tan paisa vhalo mara pyar ni cho padi chhe Rupiya valo bhali tu kok na vade chadhi chhe He dushman na nadya aevi tu to mane nadi chhe Tu to chhodi gai dil ma dukh ni ghadi chhe He kothe behi rosho diku bau rosho Aa gariba na chhokara ni haay lagashe re He godi tame bau rosho diku bau rosho Mara aoteda ni haay tan lagashe re Mara aoteda ni haay tan lagashe re Ho kon hombhalshe tamaru kone keva jasho Aekala padi jasho aakhi raat jagi rosho Ho tame khadha vana vahar hoj karsho Tane khavravi khato vela yaad karsho He ugha mathi uthi rosho na tame chhono resho Aa javon chhokara ni haay lagashe re He godi tame bau rosho diku bau rosho Mara aoteda ni haay tan lagashe re He mara aoteda ni haay tan lagashe re Ae aa dalada ni haay tan lagashe re. બઉ રોશો હે તમે બઉ રોશો હે જાનુ તમે બઉ રોશો તમે બઉ રોશો મારા ઓંતેડાંની હાય તન લાગશે રે હો અડધી રાતે રોશો પોકે પોકે રોશો આ ગરીબના નેહાકા તન લાગશે રે હો હમ ખાવાનો એકનો એક દીકરો હતો વગર મોતે ઓમ મારી નાખવો નોતો હમ ખાવાનો એકનો એક દીકરો હતો વગર મોતે ઓમ મારી નાખવો નોતો ભારતલીરીક્સ.કોમ હે ઘુંઘટો તોણી રોશો માથે ઓઢી રોશો મારા દલડાની રે હાય તન લાગશે રે મારા ઓંતેડાંની હાય તન લાગશે રે હે તન પૈસો વાલો મારા પ્યારની ચો પડી છે રૂપિયા વાળો ભાળી તું કોકના વાદે ચઢી છે હે દુશમન ના નડ્યા એવી તું તો મને નડી છે તું તો છોડી ગઈ દિલમાં દુઃખની ઘડી છે હે કોઠે બેહી રોશો ખૂણે બેહી રોશો આ ગરીબના છોકરાની હાય લાગશે રે હે ગોંડી તમે બઉ રોશો દીકુ બઉ રોશો મારા ઓંતેડાંની હાય તન લાગશે રે મારા ઓંતેડાંની હાય તન લાગશે રે હે કોણ હોંભળશે તમારુ કોને કેવા જાશો એકલા પડી જાશો આખી રાત જાગી રોશો હો તમે ખાધા પીધા વના હવાર હોજ કરશો તને ખવરાવી ખાતો વેળા યાદ કરશો હે ઉંઘમાંથી ઉઠી રોશો ના તમે છોના રેશો આ જવોન છોકરાની હાય લાગશે રે હે ગોંડી તમે બઉ રોશો જાનુ બઉ રોશો મારા ઓંતેડાંની હાય તન લાગશે રે હે મારા ઓંતેડાંની હાય તન લાગશે રે એ આ દલડાની હાય તન લાગશે રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Bau Rosho lyrics in Gujarati by Rohit Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.