Haiyu Maru Tu Na Bal by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Prakash (Jay Goga), Harshad Mer |
Label: | Rudrax Digital |
Genre: | Bewafa (બેવફા), Sad |
Release: | 2022-02-25 |
Lyrics (English)
હૈયું મારુ તુ ના બાળ | HAIYU MARU TU NA BAL LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Rudrax Digital label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Haiyu Maru Tu Na Bal" are penned by Prakash (Jay Goga) and Harshad Mer . The music video of the Gujarati track features Yuvraj Suvada, Shubhashini Pandey, Reeya Jaishval and Geetaben Raval. Todyu maru dil ne todi mari lagani Todyu maru dil ne todi mari lagani Kalju fatyu maru javab taro hambhali Thukravi maro pyar shu malyu tane yaar… Hath jodi kavshu tane haiyu maru tu na bal Todyu maru dil ne todi mari lagani Kalju fatyu maru javab taro hambhali Vat mari aek var hambhali le khulla kane Je di tu dago kare duniya chhodta var nahi lage Mot thi vadhare have mahobbat no dar lage Jyare koi potanu khara tane ron kadhe Joine paisadar badlyo te vichar… Hath jodi kavshu tane haiyu maru tu na bal Todyu maru dil ne todi mari lagani Kalju fatyu maru javab taro hambhali Halat kharab chhe dava chyothi kam lage Prem na ghav ne rudhata var lage Bandhi rakhyo chhe mane aeni kidheli re vate Sogand khadha ta hath muki aena mathe Jo boli ne faru to bharoso tuti jaay… Hath jodi kavshu tane haiyu maru tu na bal Todyu maru dil ne todi mari lagani Kalju fatyu maru javab taro hambhali. તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી ઠુકરાવી મારો પ્યાર શું મળ્યું તને યાર.. હાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળ તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી atozlyric.com વાત મારી એક વાર હાંભળી લે ખુલ્લા કાને જે દિ તું દગો કરે દુનિયા છોડતા વાર નહિ લાગે મોત થી વધારે હવે મહોબ્બત નો ડર લાગે જયારે કોઈ પોતાનું ખરા ટાણે રોણ કાઢે જોઈને પૈસાદાર બદલ્યો તે વિચાર… હાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળ તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી હાલત ખરાબ છે દવા ચ્યોથી કામ લાગે પ્રેમ ના ઘાવ ને રૂંધાતા વાર લાગે બાંધી રાખ્યો છે મને એની કીધેલી રે વાતે સોગંન ખાધા તા હાથ મૂકી એના માથે જો બોલી ને ફરું તો ભરોસો તૂટી જાય… હાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળ તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Haiyu Maru Tu Na Bal lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.