Tame Thai Jya Mota Mem by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-11-03 |
Lyrics (English)
TAME THAI JYA MOTA MEM LYRICS IN GUJARATI: Tame Thai Jya Mota Mem (તમે થઇ જ્યાં મોટા મેમ) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Rakesh Barot and Kashish Rathod. Ae tame thai jya mota mem bhela bhanata ta Ae tame thai jya mota mem bhela bhanata ta Ae have nathi tamari pahe tem bhela bhanata ta Nana hata nishal ma pahe pahe behata Bari aethai ne bus ma chadhi seat ame rokata Ae hata collage ma haatho haath bhela bhanta ta Aavta jata thato sangath bhela bhanta ta Ae birthday hato taro ne me karyo to massage Happy birthday lakhi like karyu taru page Ae photo taro chadhavi metag kari tane Thank you lakhi te reply karyo to mane Baar ma mahina ni ter tarikh mane yad che Ae tari cake ni modha ma haju swad chhe He nathi khadhi haji biji koi ni cake Bhela bhanta ta Swad revo joie taro aej bhela bhanta ta Ae mane yaad che ae tane yaad hashe vaato Kevi rite bhulay aa prem no naato Aa prem ni vaato bhule bhulay aevi nathi Tane mane aa vaat ni khabar che badhi Ae hamju chu kaik taro hashe majburi Aetle tu rakhti hashe mara thi doori Ae thai jyo aagho ne aave nai yaad bhela bhanata ta Mari aetlli aek fariyaad bhela bhanta ta Ae tame thai jya mota mam bhela bhanata ta Ae have nathi tamari pahe tem bhela bhanata ta. એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા નાના હતા નિશાળ માં પાહે પાહે બેહતા બારી એ થઇ ને બસ માં ચઢી સીટ અમે રોકતા એ હતા કોલેજ માં હાથો હાથ ભેળા ભણતા તા આવતા જતા થાતો સંગાથ ભેળા ભણતા તા એ બર્થડે હતો તારો ને મેં કર્યો તો મેસેજ હેપી બર્થડે લખી લાઈક કર્યું તારું પેજ એ ફોટો તારો ચઢાવી મેં ટેગ કરી તને થૅન્ક યુ લખી તે રિપ્લાય કર્યો તો મને બાર માં મહિના ની તેર તારીખ મને યાદ છે એ તારી કેક નો મોઢામાં હજુ સ્વાદ છે atozlyric.com હે નથી ખાધી હજી બીજા કોઈ ની કેક ભેળા ભણતા તા… સ્વાદ રેવો જોઈએ તારો એજ ભેળા ભણતા તા એ મને યાદ છે એ તને યાદ હશે વાતો કેવી રીતે ભુલાય આ પ્રેમ નો નાતો એ પ્રેમ ની વાતો ભૂલે ભુલાય એવી નથી તને મને આ વાત ની ખબર છે બધી એ હમજુ છુ કૈક તારી હશે મજબૂરી એટલે તું રાખતી હશે મારાથી દુરી એ થઇ જ્યો આઘો ને આવે નઈ યાદ ભેળા ભણતા તા મારી એટલી એક જ ફરિયાદ ભેળા ભણતા તા એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Thai Jya Mota Mem lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.