Vidhata Na Lekh by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-08 |
Lyrics (English)
વિધાતા ના લેખ | VIDHATA NA LEKH LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Zee Music Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Vidhata Na Lekh" are penned by Manu Rabari . The music video of the Gujarati track features Jignesh Barot and Chhaya Thakor. Nati nasib ma tu ke tari rekh Nati nasib ma tu ke tari rekh Keva vidhata ae lakhya mara lekh Yaad karine aene hu to re rovu Kya jaine hu to aene re jovu Mali na shakya ame mari na shakya Mali na shakya ame mari na shakya Nati nasib ma tu ke tari rekh Keva vidhata ae lakhya mara lekh Jiv ni jem mane hachvine rakhati Have to bhuli gai yaad nathi karti Jiv ni jem mane hachvine rakhati Have to bhuli gai yaad nathi karti Mane shu vite hu aeklo ja janu Koni aagal gavu dukh nu mare ganu Mali na shakya ame mari na shakya Mali na shakya ame mari na shakya Rekh vali rani to jiv hati mari Jiv maro jiv jai ne gayo parbharo Rekh vali rani to jiv hati mari Jiv maro jiv jai ne gayo parbharo Loko ni laje hu to jivi re rahyo chhu Jivati lash bani fari re rahyo chhhu Mali na shakya ame mari na shakya Mali na shakya ame mari na shakya Nati nasib ma tu ke tari rekh Keva vidhata ae lakhya mara lekh. નતી નસીબમાં તું કે તારી રેખ નતી નસીબમાં તું કે તારી રેખ કેવા વિધાતા એ લખ્યા મારા લેખ યાદ કરીને એને હું તો રે રોવું ક્યાં જઈને હું તો એને રે જોવું મળી ના શક્યા અમે મરી ના શક્યા મળી ના શક્યા અમે મરી ના શક્યા નતી નસીબમાં મારા તું કે તારી રેખ કેવા વિધાતા એ લખ્યા મારા લેખ જીવની જેમ મને હાચવીને રાખતી હવે તો ભૂલી ગઈ યાદ નથી કરતી જીવની જેમ મને હાચવીને રાખતી હવે તો ભૂલી ગઈ યાદ નથી કરતી મને શું વીતે હું એકલો જ જાણું કોની આગળ ગાવું દુઃખ નું મારે ગાણું મળી ના શક્યા અમે મરી ના શક્યા મળી ના શક્યા અમે મરી ના શક્યા નતી નસીબમાં મારા તું કે તારી રેખ કેવા વિધાતા એ લખ્યા મારા લેખ રેખ વાળી રાણી તો જીવ હતી મારો જીવ મારો જીવ લઇને ગયો પરભારો રેખ વાળી રાણી તો જીવ હતી મારો જીવ મારો જીવ લઇને ગયો પરભારો atozlyric.com લોકો ની લાજે હું તો જીવી રે રહ્યો છું જીવતી લાશ બની ફરી રે રહ્યો છું મળી ના શક્યા અમે મરી ના શક્યા મળી ના શક્યા અમે મરી ના શક્યા નતી નસીબમાં મારા તું કે તારી રેખ કેવા વિધાતા એ લખ્યા મારા લેખ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vidhata Na Lekh lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.