Lagyo Prityu No Rang by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Jeet Vaghela |
Label: | Rajamomai Digital |
Genre: | Love |
Release: | 2021-03-25 |
Lyrics (English)
LAGYO PRITYU NO RANG LYRICS IN GUJARATI: Lagyo Prityu No Rang (લાગ્યો પ્રિત્યું નો રંગ) is a Gujarati Love song, voiced by Umesh Barot from Rajamomai Digital . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Jeet Vaghela . The music video of the song features Umesh Barot and Chhaya Thakor. તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશું જોવા ના માંગે મન ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશુ જોવા ના માંગે મન યાદો મા તારી રાતો છે વેરન સૂનું રે લાગે જીવન આંખો આ તુજને ખોળે ચિત્ત ચડ્યું ચકડોરે આંખો આ તુજને ખોળે મારુ ચિત્ત ચડ્યું ચકડોરે હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ હો એક બીજા ને જોઈ રે જોઈ હૈયા ઘણા હરખાતા રે આંખો રે આંખો થી પ્રેમ ના ઈશારા જોને થાતા રે હો મીઠી રે મીઠી સ્માઈલ આપી કરી બેઠા ઈઝહાર રે એક ઈશારે દિલ આ ખોયું ચૂક્યું દિલ આ ધબકારા રે નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ મને જોવા ને કરતી એતો નવા નવા બહાના રે જોયા વિના એકપલ ના ગમતું કેવા બન્યા દીવાના રે ભારતલીરીક્સ.કોમ રોજે રોજ નું જોવા નું મળવા નું ટાઈમ ટેબલ થી ચાલે રે મળી ને પણ પાછું મળવા નું મન મા લાગી આવે તે હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ મારા હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી જે રંગ્યા એ તો જાણે પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને તારા શ્વાસો મા અમાવા માંગે Tane joi me jyar thi tara sivay Kasu jova na mage man O ho tane joi me jyar thi tara sivay Kasu jova na mage man Yado ma tari raato chhe veran Sunu re lage jivan Aankho aa tujne khode Chit chadyu chakdore Aankho aa tujne khode Maru chit chadyu chakdore Ho ho lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang atozlyric.com Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Ho ek bija ne joi re joi Haiya ghana harkhata re Aankho re aankho thi prem na Ishara jone thaata re Ho mithi re mithi smile aapi Kari betha izhaar re Ek ishare dil aa khoyu Chukyu dil aa dhabkara re Nava prem ni thai sharuaato Jaagi jaagi ne jaay chhe rato Nava prem ni thai saruaato Jaagi jaagi ne jaay chhe rato Ho ho lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Mane jova ne karti aeto Nava nava bahana re Joya vina ekpal na gamtu Keva banya diwana re Roje roj nu jova nu madva nu Time tebal thi chale re Madi ne pan pachhu madva nu Man ma laagi aave te Haiya chhe be kaabu Kevo prem no chalyo jadu Mara haiya chhe be kaabu Kevo prem no chalyo jadu Ho ho lagyo re lagyo Lagyo re prityu no rang Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang Lagyo re lagyo Lagyo re lagyo Lagyo re prityu no rang O prityu na rango rang be rangi Je rangya aeto jane Pan dil jane dil thi judu thai ne Tara swaso ma samava mange Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lagyo Prityu No Rang lyrics in Gujarati by Umesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.