Tara Dilmaa Hato Prem Mari Aankhono Veham by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod |
Lyricist: | Ashok Thakor |
Label: | Musicaa Digital |
Genre: | Sad |
Release: | 2021-05-29 |
Lyrics (English)
TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM LYRICS IN GUJARATI: તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ, The song is sung by Ashok Thakor and released by Musicaa Digital label. "TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM" is a Gujarati Sad song, composed by Hardik Rathod , with lyrics written by Ashok Thakor . The music video of this song is picturised on Ashok Thakor, Karan Rajveer, Hiraben Rajput and Savan. Ho tara dilmaa hato prem mari ankhono veham Ho tara dilmaa hato prem mari ankhono veham Bharyu dilmaa tara zer na kari te mari care Ho tara dilmaa hato prem mari ankhono veham Bharyu dilmaa tara zer na kari te mari care Ho jalim jamano nathi karto koi reham Jalim jamano nathi karto koi reham Koi reham Tara dilmaa hato prem mari ankhono veham Bharyu dilmaa tara zer na kari te mari care Ho tu ruthe to jindagi ruthe Tu nahi hoy to jeev nahi rahe Ho tari khushi ma mari khushi chhe have Aevu kenara aaj chhodi gya amane Chhodi gya amane atozlyric.com Ho mari wafama shu khot padi ao bereham Mari wafama shu khot padi ao bereham Ao bereham Maru jeevan karyu zer shu malyu tane ke Maru jeevan karyu zer shu malyu tane ke Jalim jamano nathi karto koi reham Jalim jamano nathi karto koi reham Koi reham Ho tara dilmaa hato prem mari ankhono veham Bharyu dilmaa tara zer na kari te mari care Ho asha adhuri mali chhe nirasha Kahu mara dilne tu aene bhuli jaa Ho karya gunani mali chhe aa saja Toye tari khushio ni mangu hu duva Mangu hu duva Ho tari yadoma have rat din rovanu rahyu Tari yadoma rat din rovanu rahyu Rovanu rahyu Ho mara sapnama chhe tu jindagima nathi tu Mara sapnama chhe tu jindagima nathi tu Jalim jamano nathi karto koi reham Jalim jamano nathi karto koi reham Koi reham Ho tara dilmaa hato prem mari ankhono veham Bharyu dilmaa tara zer na kari te mari care. હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર હો જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ કોઈ રહેમ તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર હો તું રુઠે તો જિંદગી રુઠે તું નહિ હોય તો જીવ નહિ રહે હો તારી ખુશી માં મારી ખુશી છે હવે એવું કેનારા આજ છોડી ગ્યા અમને છોડી ગ્યા અમને હો મારી વફામાં શું ખોટ પડી ઓ બેરહેમ મારી વફામાં શું ખોટ પડી ઓ બેરહેમ ઓ બેરહેમ મારુ જીવન કર્યું ઝેર શું મળ્યું તને કે મારુ જીવન કર્યું ઝેર શું મળ્યું તને કે જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ કોઈ રહેમ હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર હો આશા અધૂરી મળી છે નિરાશા કહું મારા દિલને તું એને ભૂલી જા હો કર્યા ગુનાની મળી છે આ સજા તોયે તારી ખુશીઓ ની માંગુ હું દુવા માંગુ હું દુવા હો તારી યાદોમાં હવે રાત દિન રોવાનું રહ્યું તારી યાદોમાં રાત દિન રોવાનું રહ્યું રોવાનું રહ્યું ભારતલીરીક્સ.કોમ હો મારા સપનામાં છે તું જિંદગીમાં નથી તું મારા સપનામાં છે તું જિંદગીમાં નથી તું જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ કોઈ રહેમ હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Dilmaa Hato Prem Mari Aankhono Veham lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik Rathod. Includes YouTube video and lyrics in multiple languages.