Uno Uno Rotlo by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | DJ Adee, Akshay Barot |
Lyricist: | Dev Pagli, Satish Dalvadi |
Label: | Ram Audio |
Genre: | Party |
Release: | 2024-11-01 |
Lyrics (English)
ઉનો ઉનો રોટલો | UNO UNO ROTLO LYRICS IN GUJARATI: The song is sung by Dev Pagli under Ram Audio label. "UNO UNO ROTLO" Gujarati song was composed by DJ Adee and Akshay Barot , with lyrics written by Dev Pagli and Satish Dalvadi . The music video of this Party song stars Dev Pagli, Shubhasini Pandey and Prakash Mandora. યો યો દેવ પગલી ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી મારા કલેજા નો બર્થડે દારુ પીવો એટલો પી મારા હાવજ નો બર્થડે દારુ પીવો એટલો પી પી હે દારુ ના પીવે તો તારી હાહુ ના હમ છે હાહુ ના હોય તો તારી ચકુડી ના હમ છે હમ છે હમ છે હમ છે ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી મારા ભાઈબંધ નો બર્થડે દારુ પીવો એટલો પી પી એ મારા દોસ્તાર નો બર્થડે દારુ પીવો એટલો પી પી પી પી એ બાજરી ના પુડા લાવી બંધાવો રે માળો ચાર પોચ મહુડા લાવી દારુડો રે ગાળો ગાળો અરે દેશી કરો કેન્સલ ને મંગાવો વિદેશી દસ બાર પેક મારી થઈ જાઓ એંસી એંસી ના પીવે દારુ તો બૈરી ના હમ છે બૈરી ના હોય તો તારી ચકુડી ના હમ છે ચકુડી ના હમ છે ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી મારા જીગરીયા નો બર્થડે દારુ પીવો એટલો પી અલ્યા દિવ દમણ ગોવા મારે નથી જાઉ આબુ ઝિંદાબાદ આપડુ ધમા ભાઈ નુ ધાબુ ધાબુ એ સુમડી માં પીવાનું ભઈલા સુમડી માં રેવાનુ કોઈ પૂછે કેટલું પીધુ તો કેવાનું ના પીવે દારુ તો બૈરી ના હમ છે બૈરી ના હોય તો તારી ચકુડી ના હમ છે ચકુડી ના હમ છે ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી મારા આદિ નો રે બર્થડે દારુ પીવો એટલો પી ઓ મારા અક્ષુ નો રે બર્થડે દારુ પીવો એટલો પી પી હે મારી બહેનપણી નો બર્થડે દારુ પીવો એટલો પી મારા કલેજા નો બર્થડે દારુ પીવો એટલો પી હે મારા પગલી નો રે બર્થડે દારુ પીવો એટલો પી Yo yo dev pagli Uno uno uno uno ae uno uno Rotlo ne Rotla ma ghee Uno uno rotlo ne Rotla ma ghee Mara kaleja no birthday daru pivo etalo pee Mara havaj no birthday daru pivo etalo pee pee He daru na pive to tari hahu na hum che Hahu na hoy to tari chakudi na hum che Hum che hum che hum che Uno uno uno uno ae uno uno rotlo ne rotla ma ghee Uno uno rotlo ne rotla ma ghee Mara bhaibandh no birthday daru pivo etalo pee pee Ae mara dostar no birthday daru pivo etalo pee pee pee Ae bajari na puda lavi bandhavo re malo Chaar poch mahuda lavi darudo re gado gado Are desi karo cancel ne mangavo videshi Dus baar pack mari thai jao aensi aensi Na pive daru to bairi na hum che Bairi na hoy to tari chakudi na hum che Chakudi na hum che Uno uno uno uno ae uno uno rotlo ne rotla ma ghee Uno uno rotlo ne rotla ma ghee Mara jigariya no birthday daru pivo etalo pee Alya div daman goa mare nathi jaau aabu Zindabad apdu dhama bhai nu dhabu dhabu Ae sumadi ma pivanu bhaila sumadi ma revanu Koi puche ketalu pidhu to kevanu Na pive daru to bairi na hum che Bairi na hoy to tari chakudi na hum che Chakudi na hum che Uno uno uno uno ae uno uno rotlo ne rotla ma ghee Uno uno rotlo ne rotla ma ghee Mara aadi no re birthday daru pivo etalo pee O mara akshu no re birthday daru pivo etalo pee pee He mari bahenpani no birthday daru pivo etalo pee Mara kaleje no birthday daru pivo etalo pee He mara pagli no re birthday daru pivo etalo pee Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Uno Uno Rotlo lyrics in Gujarati by Dev Pagli, music by DJ Adee, Akshay Barot. Includes YouTube video and lyrics in multiple languages.