Chand Jevo Chahero by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Manoj Prajapati |
Label: | T-Series |
Genre: | Romantic |
Release: | 2022-11-10 |
Lyrics (English)
ચાંદ જેવો ચહેરો | CHAND JEVO CHAHERO LYRICS IN GUJARATI is recorded by Umesh Barot from T-Series Gujarati label. The music of the song is composed by Yash Limbachiya , while the lyrics of "Chand Jevo Chahero" are penned by Manoj Prajapati . The music video of the Gujarati track features UmeshBarot and Vidhi Shah. Ho chand jevo chahero ne mukhadu malkatu Ho chand jevo chahero ne mukhadu malkatu Chand jevo chahero ne mukhadu malkatu Aek tu game mane na biju koi gamtu Ho roshan kari mara dil ni galiyo ne Nasibdar taro prem maliyo chhe Roshan kari mara dil ni galiyo ne Nasibdar taro prem maliyo chhe Ho jindagi ma aavi jivan karyu mahekatu Jindagi ma aavi jivan karyu mahekatu Aek tu game mane na biju koi gamtu Ho aek tu game mane na biju koi gamtu Ho na kahu toy samji jay mari vato Man mange chhe tari sathe mulakato Ho hoy taro sath to duniya jiti lau Aek nahi har janame bas taro thau Ho chalvu chhe sathe hatho ma taro hath lai Vitau have jindagi baki je rahi Chalvu chhe sathe hatho ma taro hath lai Vitavu have jindagi baki je rahi Ho tari ankho ma joi dil maru dhabkatu Tari ankho ma joi dil maru dhabkatu Aek tu game mane na biju koi gamtu Ho aek tu game mane na biju koi gamtu Ho mari duva ma hu khushiyo tari mangu Dil kahe mari ankho same tane rakhu Ho tan man dhadkan chhe name tamare Aek taro prem biju shu jove mare Ho sath taro maro na koi di chhutshe Tari mate maro prem kadi na khutshe Sath taro maro na koi di chhutshe Tari mate maro prem kadi na khutshe Ho dil ma mara tara siva koi nathi rahetu Dil ma mara tara siva koi nathi rahetu Aek tu game mane na biju koi gamtu Ho aek tu game mane na biju koi gamtu. હો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું હો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું હો રોશન કરી મારા દિલની ગલિયોને નસીબદાર તારો પ્રેમ મળીયો છે રોશન કરી મારા દિલની ગલિયોને નસીબદાર તારો પ્રેમ મળીયો છે હો જિંદગીમાં આવી જીવન કર્યું મહેકતું જિંદગીમાં આવી જીવન કર્યું મહેકતું એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું હો ના કહું તોય સમજી જાય મારી વાતો મન માંગે છે તારી સાથે મુલાકાતો હો હોય તારો સાથ તો દુનિયા જીતી લઉં એક નહીં હર જનમે બસ તારો થઉં હો ચાલવું છે સાથે હાથોમાં તારો હાથ લઇ વિતાવું હવે જિંદગી બાકી જે રહી ચાલવું છે સાથે હાથોમાં તારો હાથ લઇ વિતાવું હવે જિંદગી બાકી જે રહી હો તારી આંખોમાં જોઈ દિલ મારુ ધબકતું તારી આંખોમાં જોઈ દિલ મારુ ધબકતું એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું હો મારી દુવામાં હું ખુશીયો તારી માંગુ દિલ કહે મારી આંખો સામે તને રાખું હો તન મન ધડકન છે નામે તમારે એક તારો પ્રેમ બીજું શું જોવે મારે હો સાથ તારો મારો ના કોઈ દી છૂટસે તારી માટે મારો પ્રેમ કદી ના ખૂટશે સાથ તારો મારો ના કોઈ દી છૂટસે તારી માટે મારો પ્રેમ કદી ના ખૂટશે atozlyric.com હો દિલમાં મારા તારા સિવા કોઈ નથી રહેતું દિલમાં મારા તારા સિવા કોઈ નથી રહેતું એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chand Jevo Chahero lyrics in Gujarati by Umesh Barot, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.