Jogni by Hariom Gadhavi song Lyrics and video
Artist: | Hariom Gadhavi |
---|---|
Album: | Single |
Music: | Bandish Projekt |
Lyricist: | Niren Bhatt |
Label: | Tips Gujarati |
Genre: | Tran Tali (3 Tali) |
Release: | 2024-05-31 |
Lyrics (English)
"જોગણી" | JOGNI LYRICS IN GUJARATI: The song is recorded by Hariom Gadhavi from Gujarati Dhollywood film Jhamkudi , directed by Umang Vyas. The film stars Manasi ParekhViraj, Ghelani and Sanjay Goradia in lead role. The music of "JOGNI" song is composed by Bandish Projekt , while the lyrics are penned by Niren Bhatt . જુગ જુગ થી છે જે મનડા ની આસ રે એવી રે વેલા ઝુમતી આવી હે ઘમ્મ મ્મ ગમતી ઘુમે રે જોગણી ઘમ્મ મ્મ ધમતી ધુણે રે જોગણી વેળા ઝૂમતી આવી વેળા ઝૂમતી આવી કે જોગણી એમાં ઝુલતી આવી એમાં ઝુલતી આવી વેળા ઝુમતી આવી એમાં ઝુલતી આવી વેળા ઝુમતી આવી હે ગો-ખે થી ચો કે આવે રે જોગણી વેળા ઝૂમતી આવી હે હે વેળા ઝુમતી આવી જોગણી એમા ઝુલતી આવી ઓરતા આ થનગને ને મનડા મોર થઈ નાચ્યા હે એ કેવડાના ફુલ જેવી વેળા ખુલી આવતી વિજડી આ ચોક મારી જાણે ભૂલી આવતી હૈયા એવા ધબક્યા કે સાતે અંબર ગાજ્યા કે જોગની એમા ઝુલતી આવી એમા ઝુલતી આવી એમા ઝુલતી આવી એમા ઝુલતી આવી એમા ઝુલતી આવી હે જી રે રમતી રમતી ને થનગમતી વેળા આવી મનગમતી કે સાદ કરંતિ નાદ કરંતિ ઉગી આવે સરગમ થી હે સાદ કરંતિ નાદ કરંતિ આવે ઉગી આવે સરગમ થી આવે સાદ કરંતિ નાદ કરંતિ આવે ઉગી આવે સરગમ થી આવે Jug jug thi che Je manada ni aas re Evi re vela jhumati avi he Ghm mmm ghamati Ghume re jogani Dha mma dhamati Dhune re jogani Vela jhumati avi Vela jhumati avi Ke jogani ema jhulati avi Ema jhulati avi vela jhumati avi Ema jhulati avi vela jhumati avi He go-khe thi cho ke aave re jogani Vela jhumati avi he Vela jhumati avi jogani ema jhulati avi Orata aa thangane ne Manada mor thai nachya He a Kevadanna phula jevi vela khuli avati Vijadi aa chok mari jaane bhuli avati Haiya eva dhabakya ke sate ambara gajya Ke jogani ema jhulati avi Ema jhulati aavi Ema jhulati aavi Ema jhulati aavi Ema jhulati aavi He ji re Ramti ramti ne thanganti Vela avi mangamti ke Saad karanti naad karanti Uggi aave saragam thi He saad karanti naad karanti aave Uggi aave sargam thi aave Saad karanti naad karanti aave Uggi aave sargam thi aave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jogni lyrics in Gujarati by Hariom Gadhavi, music by Bandish Projekt. Includes YouTube video and lyrics in multiple languages.