Boli Ne Kem Tu Fari Gai by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-10-21 |
Lyrics (English)
BOLI NE KEM TU FARI GAI LYRICS IN GUJARATI: બોલી ને કેમ તું ફરી ગઈ, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "BOLI NE KEM TU FARI GAI" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Rakesh Barot, Viyona Patil, Sahid Shaikh and Gitaben Raval. Ho takdir na darpan ma tasvir khovani Ho takdir na darpan ma tasvir khovani Ho mane potani kenari have bani che ajoni Ho kaya re karane tu dago mane dai gai Prem mo mara tane ochu padyu kai Boli ne kem tu fari gai Tu kale mari hati aaje bija ni re thai gai Tu kale mari hati aaje bija ni re thai gai atozlyric.com Ho takdir na darpan ma tasvir khovani Potano kenari have bani che ajani Ho mari jindagi ni sathe khel re rachaya Vato badhi bhulavi ne thaya chho paraya Ho potana kai ne tame parka banaya Pahela hasavi janu have te radaya Ho mane chodava thi tane farak padyo nai Thodo ae maro te vichar karyo nai Have taru nom leshu nai Tu kale mari hati aaje bija ni re thai gai Ho ho tu kale mari hati aaje bija ni re thai gai Ho takdir na darpan ma tasvir khovani Potano kenari have bijani re thai gai Ho kareli vato tari hati badhi jutthi Andar thi janu huto saav gayo tuti Ho ho gale mangalsutra tara hathe che anguthi Have ame raat dado radashu ghunti ghunti Ao chaknachur tu armano kari gai Ho godi mari kale mari hati aaje bijani re thai gai Ho tu kale mari hati aaje bija ni re thai gai Tu kale mari hati aaje bija ni re thai gai Tu kale mari hati aaje bija ni re thai gai. હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી હે મને પોતાનો કેનારી હવે બની છે અજોણી હો કયા રે કારણે તું દગો મને દઈ ગઈ પ્રેમમો મારા તને ઓછુ પડ્યુ કંઈ બોલી ને કેમ તું ફરી ગઈ તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી પોતાનો કેનારી હવે બની છે અજાણી હો મારી જિંદગીની સાથે ખેલ રે રચાયા વાતો બધી ભુલાવીને થયા છો પરાયા હો પોતાના કઈ ને તમે પારકા બનાયા પહેલા હસાવી જાનુ હવે તે રડાયા હો મને છોડવાથી તને ફરક પડ્યો નઈ થોડો એ મારો તે વિચાર કર્યો નઈ હવે તારુ નોમ લેશુ નઈ તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ હો હો તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી પોતાનો કેનારી હવે બીજાની રે થઇ ગઈ ભારતલીરીક્સ.કોમ હો કરેલી વાતો તારી હતી બધી જુઠી અંદરથી જાનુ હૂતો સાવ ગયો તુટી હો હો ગળે મંગળસુત્ર તારા હાથે છે અંગુઠી હવે અમે રાત દાડો રડશું ઘુંટી ઘુંટી ઓ ચકનાચૂર તું અરમાનો કરી ગઈ સમયની જેમ તું પળમાં ફરી ગઈ પળમાં તું મને ભુલી ગઈ તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ હો ગોંડી મારી કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ હો તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Boli Ne Kem Tu Fari Gai lyrics in Gujarati by Rakesh Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.