Karo Kankuna by Mahendrasinh Vamiya song Lyrics and video
Artist: | Mahendrasinh Vamiya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025-05-29 |
Lyrics (English)
KARO KANKUNA LYRICS IN GUJARATI: કરો કંકુના, The song is sung by Mahendrasinh Vamiya and released by Jhankar Music label. "KARO KANKUNA" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of this song is picturised on Raj Chaudhary and Kajal Vaghela. હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના હે તારા ગોળ ધાણા વેચાણા કરો કંકુના ભારતલીરીક્સ.કોમ હે કાળજું મારુ બળે છે રુદયુ મારુ રોવે છે કાળજું મારુ બળે છે રુદયુ મારુ રોવે છે તોય તને કહુ છુ કરો કંકુના ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના હો અમારું થવુ હોય ભલે એ થતુ તમારુ મુખડુ તમે રાખજો મલકતુ હો ગોડી મારી હૈયે હેત રાખી તમે હરખે પરણજો ચોરીયે પગલા તમે હળવેરા ભરજો હો હોમે વિવા તારા છે ઓખ માં ઓહુ મારા છે હોમે વિવા તારા છે ઓખ માં ઓહુ મારા છે તોય તને કહુ છુ કરો કંકુના હે તારા ગોળ ધાણા વેચાણા કરો કંકુના હો દિલ ઉપર ગોડી પથરો મેલજો કઠણ કાળજા કરી ઓખડી ના પલાળજો હો બકુ મારી વિતેલી વાતો હવે યાદ ના કરજો અમને અમારા નશીબ પર મેલજો હો તમે જીંદગી યાદ આવશો ભૂલ્યા ના ભુલાસો જીંદગી યાદ આવશો ભૂલ્યા ના ભુલાસો તોય તને કહુ છુ કરો કંકુના હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના He dhol mandave tara vagya karo kankuna He dhol mandave tara vagya karo kankuna He tara gol dhana vechana karo kankuna atozlyric.com He kalju maru bale chhe rudayu maru rove chhe Kalju maru bale chhe rudayu maru rove chhe Toy tane kahu chhu karo kankuna Dhol mandave tara vagya karo kankuna Ho amaru thavu hoy bhale e thatu Tamaru mukhadu tame rakhajo malkatu Ho godi mari haiye het rakhi tame harkhe parnajo Choriye pagala tame halvera bharjo Ho hame viva tara chhe okh ma ohu mara chhe Hame viva tara chhe okh ma ohu mara chhe Toy tane kahu chhu karo kankuna Tara gol dhana vechana karo kankuna Ho dil upar godi patharo meljo Kathan kalja kari ohadi na paladajo Ho baku mari viteli vato have yaad na karjo Amane amara nashib par meljo Ho tame jindagi yaad aavsho bhulya na bhulasho Jindagi yaad aavsho bhulya na bhulasho Toy tane kahu chhu karo kankuna He dhol mandave tara vagya karo kankuna Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Karo Kankuna lyrics in Gujarati by Mahendrasinh Vamiya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.