Te Bije Mari Okadi Me Tane Mari Chokadi by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Tejas Vaghela, Dhaval Patel |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-11-01 |
Lyrics (English)
TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI LYRICS IN GUJARATI: તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Arjun Thakor & released by Jhankar Music . "TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI" song was composed by Tejas Vaghela and Dhaval Patel , with lyrics written by Gabbar Thakor . The music video of this track is picturised on Gujju Love Guru, Vahto Village Boy and Pinky Makwana. Are are ja bewafa tari jarur nathi Te bije mari okadi me tane mari chokadi Are ja panoti tari jarur nathi Te bije mari okadi me tane mari chokadi Ae te bije mari oti tane mata mari choti Te bije mari oti tane mata mari choti Are ja panoti tari jarur nathi Te bije mari okadi me tane mari chokadi Ae have tari jarur nathi Te bije mari okadi me tane mari chokadi Are mara rom rom Mali ae mali ae to bija ni re thai Ho dodh mahina thi taro fon nathi aayo re Ghar na khune besi chhonu chhonu royo re Ho loko ae kidhu mane hu to na manyo re Nikadi dagali pachhi bau pastano re He te vato kari moti tari mahobbat khoti Te bije mari oti pachhi mata mari choti atozlyric.com Ja dagali bija re joi gyo Pachhi man ma hu to roi gyo Char botal poni pigyo Are ja panoti tari jarur nathi Te bije mari okadi me tane mari chokadi Are are ja panoti parki me tane mri chokadi Ae dago kari gai chhe tu mari hare Ho nathi bewafa tu aevu hamjato re Bija hare joi man dil mo vagyo zatako Ho tara karta to mara dushmano hara re Te maro maro kari jivata jiv maryo re Te bije mari oti tan mata mari choti Te bije mari oti ali mata mari choti Are ja panoti tari jarur nathi Te bije mari okadi me tane mari chokadi Are are ja dagali tari jarur nathi Te bije mari okadi me tane mari chokadi Are are ja panoti parki me tane mari chokadi Are are ja panoti parki me tane mari chokadi. અરે અરે જા બેવફા તારી જરૂર નથી તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી અરે જા પનોતી તારી જરૂર નથી તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી એ તે બિજે મારી ઓટી તને માતા મારી ચોંટી તે બિજે મારી ઓટી તન માતા મારી ચોંટી અરે જા પનોતી તારી જરૂર નથી તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી એ હવે તારી જરૂર નથી તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી ભારતલીરીક્સ.કોમ અરે મારા રોમ રોમ મળી એ મળી એ તો બીજાની રે થઇ હો દોઢ મહિનાથી તારો ફોન નથી આયો રે ઘરના ખુણે બેસી છોનું છોનું રોયો રે હો લોકો એ કીધું મને હું તો ના માન્યો રે નીકળી દગાળી પછી બઉ પાસ્તાણો રે હે તે વાતો કરી મોટી તારી મહોબત ખોટી તે બિજે મારી ઓટી પછી માતા મારી ચોંટી જા દગાળી બીજા હારે જોઈ ગ્યો પછી મનમાં હું તો રોઈ ગ્યો ચાર બોટલ પોણી પીગ્યો અરે જા પનોતી તારી જરૂર નથી તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી એ દગો કરી ગઈ છે તું મારી હારે હો નથી બેવફા તું એવું હમજતો રે બીજા હારે જોઈ મન દિલમો વાગ્યો ઝટકો રે હો તારા કરતા તો મારા દુશ્મનો હારા રે તે મારો મારો કરી જીવતા જીવ માર્યો રે તે બિજે મારી ઓટી તન માતા મારી ચોંટી તે બિજે મારી ઓટી અલી માતા મારી ચોંટી અરે જા પનોતી તારી જરૂર નથી તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી અરે અરે જા દગાળી તારી જરૂર નથી તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Te Bije Mari Okadi Me Tane Mari Chokadi lyrics in Gujarati by Arjun Thakor, music by Tejas Vaghela, Dhaval Patel. Includes YouTube video and lyrics in multiple languages.