Piyar Java Dyo by Gaman Santhal, Kinjal Rabari song Lyrics and video
Artist: | Gaman Santhal, Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Romantic |
Release: | 2021-08-18 |
Lyrics (English)
PIYAR JAVA DYO LYRICS IN GUJARATI: પિયર જવા દયો, The song is sung by Gaman Santhal and Kinjal Rabari and released by VM Digital label. "PIYAR JAVA DYO" is a Gujarati Romantic song, composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Yuvraj Suvada, Neha Suthar and Jigna Goswami. He vhala aek vat kau Piyar jay chhe saiyar sau He vhala aek vat kau Piyar jay chhe saiyar sau Aek vat kau piyar jay chhe saiyar sau Mane java dyo to tamari bau merbani Vhala aek vat kau Piyar jay chhe saiyar sau Aek vat kau piyar jay chhe saiyar sau Mane java dyo to tamari bau merbani Java devani na nathi pan vat jara aem chhe Savare 10 thi mare nokari no tem chhe Nokari no tem chhe Shontama ne kaine jau tifin kari deshe vau Shontama ne kaine jau tifin karshe aemani vau Mane java dyo to tamari bau merbani Mane java dyo to tamari bau merbani Saiyar badhi rokashe dada aath das Hu aetalu rokayu nahi aai jau jat Saiyar badhi rokashe dada aath das Hu aetalu rokayu nahi aavi jau jat Ho gokul aatham na dada baki chhe be char Char dada pela cham thaya chho taiyar Tame thaya chho taiyar Havar veli nekadi jau to hoje pochi rau Havar veli nekadi jau to hoje pochi rau Mane java dyo to tamari bau merbani Mane java dyo to tamari bau merbani Ho nokari no tem shontama hachav chhe mare Bhabhar vali bhesh to hathvar chhe tamare Hadlo maro peri doshe bhona bhai ni vau Chinta na karo aene kahi ne hu to jav He bhale javanu te nakki kari lidhu chhe to jaa Konudo kudi aavje jav jhajhi raheti na Ghanu raheti na atozlyric.com Khali be dada rau tarat pachi avi jav Khali be dada rau tarat pachi avi jav Tame java didhi tamari bau merbani Mane java didhi tamari bau merbani Mane java didhi tamari bau merbani. હે વ્હાલા એક વાત કઉ પિયર જાય છે સૈયર સઉ હે વ્હાલા એક વાત કઉ પિયર જાય છે સૈયર સઉ એક વાત કઉ પિયર જાય છે સૈયર સઉ મને જાવા દયો તો તમારી બઉ મેરબાની વ્હાલા એક વાત કઉ પિયર જાય છે સૈયર સઉ એક વાત કઉ પિયર જાય છે સૈયર સઉ મને જાવા દયો તો તમારી બઉ મેરબાની જાવા દેવાની ના નથી પણ વાત જરા એમ છે સવારે ૧૦ થી મારે નોકરી નો ટેમ છે નોકરી નો ટેમ છે ભારતલીરીક્સ.કોમ શોનતામાં ને કઇને જઉ ટિફિન કરી દેશે વઉ શોનતામાં ને કઇને જઉ ટિફિન કરશે એમની વઉ મને જાવા દયો તો તમારી બઉ મેરબાની મને જાવા દયો તો તમારી બઉ મેરબાની સૈયર બધી રોકાશે દાડા આઠ દસ હું એટલું રોકાયું નહિ આઈ જઉ જટ સૈયર બધી રોકાશે દાડા આઠ દસ હું એટલું રોકાયું નહિ આઈ જઉ જટ હો ગોકુળ આથમ ના દાડા બાકી છે બે ચાર ચાર દાડા પેલા ચમ થયા છો તૈયાર તમે થયા છો તૈયાર હવાર વેલી નેકળી જઉ તો હોજે પોચી રઉ હવાર વેલી નેકળી જઉ તો હોજે પોચી રઉ મને જવા દયો તો તમારી બઉ મેરબાની મને જવા દયો તો તમારી બઉ મેરબાની હો નોકરી નો ટેમ શોનતામાં હાચવ છે મારે ભાભર વાળી ભેંશ તો હથવાર છે તમારે હાડલો મારો પેરી દોશે ભોણા ભઈ ની વઉ ચિંતા ના કરો એને કહી ને હું તો જવ હે ભલે જાવાનું તે નક્કી કરી લીધું છે તો જા કોનુડો કૂદી આવજે જટ ઝાઝી રહેતી ના ઘણું રહેતી ના ખાલી બે દાડા રઉ તરત પાછી આવી જઉ ખાલી બે દાડા રઉ તરત પાછી આવી જઉ તમે જવા દીધી તમારી બઉ મેરબાની મને જવા દીધી તમારી બઉ મેરબાની મને જવા દીધી તમારી બઉ મેરબાની. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Piyar Java Dyo lyrics in Gujarati by Gaman Santhal, Kinjal Rabari, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.