Lal Aankh by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Magan Parmar |
Lyricist: | Magan Parmar |
Label: | Magan Parmar Official |
Genre: | Sad |
Release: | 2024-11-26 |
Lyrics (English)
લાલ આંખ | LAL AANKH LYRICS IN GUJARATI is recorded by Aryan Barot from Magan Parmar Official label. The music of the song is composed by Magan Parmar , while the lyrics of "Lal Aankh" are penned by Magan Parmar . The music video of the Gujarati track features Shital Pr, Aryan Barot and Ramesh Odhva. હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા તારી તે યાદ ના ઉજાગરા હતા હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા તારી તે યાદ ના ઉજાગરા હતા હો જિંદગી મારી કેમ જાશે એકલાની દિલથી યાદો તારી નથી રે જાતી જિંદગી મારી કેમ જાશે એકલાની દિલથી યાદો તારી નથી રે જાતી હો આંખ ભરી રડવાના શોખ નતા તારી બેવફાઈ ના જખ્મો હતા તારી તે યાદ ના ઉજાગરા હતા હો ખુશીયો લુંટાણી દર્દ વધારે શુ કરું કાચા કરમ અમારે હો હાલત થી મજબૂર છું તારા થી દૂર છું દિલ ના દર્દ હું ખુદ રે જાણું છું હો દર્દ ના આંશુ આંખે આયા દુનિયા ની હામે અમે હસતા રહ્યા દર્દ ના આંશુ આંખે આયા દુનિયા ની હામે અમે હસતા રહ્યા હો આંખો દુખાતી કોઈ દુઃખો નતા તારી તે યાદ ના ઉજાગરા હતા હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા તારી તે યાદ ના ઉજાગરા હતા તારી તે યાદ ના ઉજાગરા હતા હો હાચા મારા પ્રેમ ને ચઢાયો ચિતાએ વેર વાળ્યા મારા કયા ભગવાને હો કરમ કઠણ લખ્યા ભગવાને હોય જુદા થઇ જીવવું એની મરજી જો હોય હો બની ને ફરતા અમે તારા દિવાના લાગણી ના હારે મારા કાળજા ઘવાણા બની ને ફરતા અમે તારા દિવાના લાગણી ના હારે મારા કાળજા ઘવાણા હો આંખો દુખાતી કોઈ દુઃખો નતા તારી તે યાદ ના ઉજાગરા હતા લાલ આંખ હતી કઈ નશાઓ નતા તારી તે યાદ ના ઉજાગરા હતા તારી તે યાદ ના ઉજાગરા હતા લાલ આંખ હતી કઈ નશાઓ નતા તારી તે યાદ ના ઉજાગરા હતા તારી તે યાદ ના ઉજાગરા હતા Ho lal aankh hati kai nasha ma nata Ho lal aankh hati kai nasha ma nata Tari te yaad na ujagara hata Ho lal aankh hati kai nasha ma nata Tari te yaad na ujagara hata Ho jindagi mari kem jase aeklani Dil thi yaado tari nathi re jati Jindagi mari kem jase aeklani Dil thi yaado tari nathi re jati Ho aankh bhari radvana sokh nata Tari bewfai na jakhmo hata Tari bewfai na jakhmo hata Ho khushiyo lutani dard vadhare Su karu kacha karam amare Ho halat thi majboor chhu tara thi dur chhu Dil na dard hu khud re janu chhu Ho dard na aanshu aankhe aaya Duniya ni hame ame hasta rahya Dard na aanshu aankhe aaya Duniya ni hame ame hasta rahya Ho aankho dukhati koi dukho nata Tari te yaad na ujagara hata Ho lal aankh hati kai nasha ma nata Ho lal aankh hati kai nasha ma nata Tari te yaad na ujagara hata Ho hacha mara prem ne chadhayo chitaye Ver vadya mara kya bhagvane Ho karam kathan lakhya bhagvane hoy Juda thai jivavu aeni marji jo hoy He bani ne farta ame tara deewana Lagni ni hare mara kalaja dhavana Bani ne farta ame tara deewana Lagni ni hare mara kalaja dhavana Ho aankho dukhati koi dukho nata Tari te yaad na ujagara hata Lal aankh hati kai nasha ma nata Tari te yaad na ujagara hata Tari te yaad na ujagara hata Lal aankh hati kai nasha ma nata Tari te yaad na ujagara hata Tari te yaad na ujagara hata. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lal Aankh lyrics in Gujarati by Aryan Barot, music by Magan Parmar. Includes YouTube video and lyrics in multiple languages.