Ja Tari Jaroor Nathi by Vijay Jornang song Lyrics and video
Artist: | Vijay Jornang |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | RDC Gujarati |
Genre: | Sad |
Release: | 2020-06-03 |
Lyrics (English)
Ja Tari Jaroor Nathi lyrics, જા તારી જરૂર નથી the song is sung by Vijay Jornang from RDC Gujarati. Ja Tari Jaroor Nathi Sad soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayka, Dhaval Motan. Dil todi dago tare karvo to Dil todi dago tare karvo to Saugan khavani jaroor nathi Bhar bajare eklo melvo to Bhar bajare eklo melvo to Hath jalvani jaroor nati Bhul karse ae bhogav chhe Khotu karnar ne kudrat jose Bhul karse ae bhogav chhe Khotu karnar ne kudrat jose Are..ja..ja tari jaroor nathi Ali..ja..ja tari jaroor nathi Jode hato tyare bahu setaryo te Balance ne gift laine mane vetryo Bhul me kari taro bharoso karyo Taro pohne bija na massage ne phota thi bharyo Khabar padi ketu shokhinse Prem mo kari nakhyo maro seen chhe Khabar padi ke tu shokhin she Prem mo kari nakhyo maro seen she Are ja ja tari jaroor nathi Are..ja..ja tari jaroor nathi Chal..nikar..nikar Parka dago kare to fer na pade Pan potana bhule to taklif pade Tane chahnar koi aevo re made Mara jevi halat tari re kare Ali tu kagrene bhale hath jode Madh dariye ae tane tarchode Tu kagre ne bhale hath jode Madh dariye ae tane tarchode Are..ja..ja tari jaroor nathi Dil todi dago tare karvo to Dil todi dago tare karvo to Saugan khava ni jaroor nathi Bhul karse ae bhogav chhe Khotu karnar ne kudrat jose Bhul karse ae bhogav chhe Khotu karnar ne kudrat jose Are..ja..ja tari jaroor nathi Ali..ja..ja tari jaroor nathi Are..dagabaar tari jaroor nathi Are..ja..ja juthi tari jaroor nathi atozlyric.com દિલ તોડી દગો તારે કરવો તો દિલ તોડી દગો તારે કરવો તો સોગન ખાવાની જરૂર નથી ભર બજારે એકલો મેલવો તો ભર બજારે એકલો મેલવો તો હાથ જાલવાની જરૂર નતી ભૂલ કરશે એ ભોગવ છે ખોટું કરનાર ને કુદરત જોશે ભૂલ કરશે એ ભોગવ છે ખોટું કરનાર ને કુદરત જોશે અરે..જા..જા તારી જરૂર નથી અલી..જા..જા તારી જરૂર નથી જોડે હતો ત્યારે બહુ સેતર્યો તે બેલેન્સ ને ગિફ્ટ લઈને મને વેતર્યો ભૂલ મેં કરી તારો ભરોસો કર્યો તારો ફોન બીજા ના મેસેજ ને ફોટા થી ભર્યો ખબર પડી કેતું શોખીનશે પ્રેમ મોં કરી નાખ્યો મારો સીન છે ખબર પડી કેતું શોખીનશે પ્રેમ મોં કરી નાખ્યો મારો સીન છે અરે..જા..જા તારી જરૂર નથી અરે..જા..જા તારી જરૂર નથી ચલ..નીકર..નીકર ભારતલીરીક્સ.કોમ પારકા દગો કરે તો ફેર ના પડે પણ પોતાના ભૂલે તો તકલીફ પડે તને ચાહનાર કોઈ એવો રે મળે કે મારા જેવી હાલત તારી રે કરે અલી તું કગરેને ભલે હાથ જોડે મધ દરિયે એ તને તરછોડે તું કગરેને ભલે હાથ જોડે મધ દરિયે એ તને તરછોડે અરે..જા..જા તારી જરૂર નથી દિલ તોડી દગો તારે કરવો તો દિલ તોડી દગો તારે કરવો તો સોગન ખાવાની જરૂર નતી ભૂલ કરશે એ ભોગવ છે ખોટું કરનાર ને કુદરત જોશે ભૂલ કરશે એ ભોગવ છે ખોટું કરનાર ને કુદરત જોશે અરે..જા..જા તારી જરૂર નથી અલી..જા..જા તારી જરૂર નથી અરે..દગાબાજ તારી જરૂર નથી અરે..જા..જા જૂઠી તારી જરૂર નથી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ja Tari Jaroor Nathi lyrics in Gujarati by Vijay Jornang, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.