Helo Maro by Sachin Sanghvi song Lyrics and video
Artist: | Sachin Sanghvi |
---|---|
Album: | Single |
Music: | Sachin-Jigar |
Lyricist: | Niren Bhatt |
Label: | Sachin Jigar |
Genre: | Folk |
Release: | 2023-09-01 |
Lyrics (English)
HELO MARO LYRICS IN GUJARATI: Helo Maro (હેલો મારો) is a Gujarati Folk song, voiced by Sachin Sanghvi from Sachin Jigar . The song is composed by Sachin-Jigar , with lyrics written by Niren Bhatt . The music video of the song features Sachin Sanghvi and Pranali Mistry. He duniya mithi ragini Ne meetho raag malhar Pan rann ma mithi veeradi Mane lage ghar na dwar Helo maro sambhalo ne Vela veeti jaay Aaj maara gher baju vaayrao vaay Maro helo sambhalo ho ji Ho ji re maro helo sambhalo ho ji Ke helo maro sambhalo ne vela veeti jaay Aaj maara gher baju vaayrao vaay maro Helo haan haan re maaro Ho ji re maro helo sambhalo ho ji Ho ji re maro helo sambhalo ho ji Hey vaa ane vaadal male Ane male phool ne baag Pan pankhi ne malo male To ene swarg male re shamla Ke vaat ma chhe vaarta ne Vaarta ma yaad Balpan nu geet chhe ne Geet ma chhe saad Maro helo sambhalo ho ji Ho ji re maro helo sambhalo ho ji Ke helo maro sambhalo ne Vela veeti jaay Aaj maara gher baju vaayrao vaay maro Maro helo sambhalo ho ji Ho ji re maro helo sambhalo ho ji He helo maro sambhalo Ranuja na ray Aaj maara gher baju vaayrao vaay maro Maro helo sambhalo ho ji Ho ji re maro helo sambhalo ho ji હે દુનિયા મીઠી રાગીણી ને મીઠો રાગ મલ્હાર પણ રણ માં મીઠી વીરડી મને લાગે ઘર ના દ્વાર હેલો મારો સાંભળો ને વેળા વીતી જાય આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો હેલો સાંભળો હો જી હો જી રે મારો હેલો સાંભળો હો જી કે હેલો મારો સાંભળો ને વેળા વીતી જાય આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો હેલો હા હા રે મારો હો જી રે મારો હેલો સાંભળો હો જી હો જી રે મારો હેલો સાંભળો હો જી atozlyric.com હે વા અને વાદળ મળે અને મળે ફૂલ ને બાગ પણ પંખી ને માળો મળે તો એને સ્વર્ગ મળે રે શામળા કે વાત માં છે વાર્તા ને વાર્તા માં યાદ બાળપણ નું ગીત છે ને ગીત માં છે સાદ મારો હેલો સાંભળો હો જી હો જી રે મારો હેલો સાંભળો હો જી કે હેલો મારો સાંભળો ને વેળા વીતી જાય આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો મારો હેલો સાંભળો હો જી હો જી રે મારો હેલો સાંભળો હો જી હે હેલો મારો સાંભળો રણુજા ના રાય આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો મારો હેલો સાંભળો હો જી હો જી રે મારો હેલો સાંભળો હો જી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Helo Maro lyrics in Gujarati by Sachin Sanghvi, music by Sachin-Jigar. Includes YouTube video and lyrics in multiple languages.