Beni Aavi Ne Rakhadi Lavi by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Gabbar Thakor, Rajni Prajapati |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Festivals |
Release: | 2024-08-17 |
Lyrics (English)
BENI AAVI NE RAKHADI LAVI LYRICS IN GUJARATI: Beni Aavi Ne Rakhadi Lavi (બેની આવી ને રાખડી લાવી) is a Gujarati Festivals song, voiced by Arjun Thakor from Jhankar Music . The song is composed by Gabbar Thakor and Rajni Prajapati , with lyrics written by Gabbar Thakor . હો હુ રાહ જોઈને બેઠો તો એ ઘડી આવી ગઈ અરે પૂનમ ના દાડે રક્ષાબંધન આવી ગઈ મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ હો એને જોઈને મારા બાળપણ ની યાદ આવી ગઈ મારા માટે એતો રાખડી લઈને આવી ગઈ મને રાખડી રે બોધિને બહુ ખુશીયો મળી ગઈ હો પૂનમ ના દાડે ઘણો હરખ રે લાઈ મારા માટે રાખડી લઈને રે આઈ અરે રક્ષાબંધન જેવો કોઈ તહેવાર નઈ ભાઈ બેન જીવો પવિત્ર કોઈ તહેવાર નઈ મારી બેની ઘરે આવે મને બહુ ગમે છે ભઈ મારી બેની રાખડી બોધે મને બહુ ગમે છે ભઈ ભાઈ બેન જેવો કોઈ તહેવાર નઈ મારી બેની ઘરે આવે મને બહુ ગમે છે ભઈ ભાઈ મારો જીવો હજાર સાલ એવી દુઆઓ આલે મને રાખડી બોધિને મો મીઠુ કરાવે હો બાર મહિને મારી બેની રે આઈ મારા માટે રાખડી લઈને રે આઈ હુ રાહ જોઈને બેઠો તો એ ઘડી આવી ગઈ અરે પૂનમ ના દાડે રક્ષાબંધન આવી ગઈ મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ ઘરે બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ અરે બેની બોધે વીરા ને અમર રાખડી તમે જીવો હજાર સાલ એવી દુઆ આપડી હો બેની એના વીરા ને બોધે સે રાખડી ભાઈ જીવો હજાર સાલ એવી દુઆ આપડી રક્ષાબંધન ના દાડે મારી લાડલી આઈ એના ભાઈ ને બોધવા અમર રાખડી લાઈ હો હુ રાહ જોઈને બેઠો તો એ ઘડી આવી ગઈ અરે પૂનમ ના દાડે રક્ષાબંધન આવી ગઈ મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ હો મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ Ho hu raah joine betho to aye ghadi avi gai Are poonam na dade rakshabandhan avi gai Mari beni re avine badhi khusiyon avi gai Ho ene joine mara balpan ni yaad avi gai Mara mate eto rakhadi laine avi gai Mane rakhdi re bodhine badhi khushiyo madi gai Ho poonam na dade ghano harakh re layi Mara mate rakhadi laine re aayi Are rakshabandhan jevo koi tahevar nai Bhai ben jevo pavitra koi tahevar nai Mari beni ghare ave mane bahu game che bhai Mari beni rakhadi bodhe mane bahu game che bhai Bhai ben jevo bijo koi tahevar nai Mari beni ghare ave mane bahu game che bhai Bhai maro jeevo hajar saal evi duao aale Mane rakhadi bodhine mo meethu karave Ho baar mahine mari beni re aayi Mara mate rakhadi laine re aayi Hu raah joine betho to aye ghadi avi gai Are poonam na dade rakshabandhan avi gai Mari beni re avine badhi khusiyon avi gai Ghare beni re avine badhi khusiyon avi gai Are beni bodhe veera ne amar rakhadi Tame jeevo hajar saal evi duaa apdi Ho beni ena veera ne bodhe se rakhadi Bhai jeevo hajar saal evi duaa apdi Rakshabandhan na dade mari ladali aayi Ena bhai ne bondhva amar rakhadi layi Hu raah joine betho to aye ghadi avi gai Are poonam na dade rakshabandhan avi gai Mari beni re avine badhi khusiyon avi gai Ho mari beni re avine badhi khusiyon avi gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Beni Aavi Ne Rakhadi Lavi lyrics in Gujarati by Arjun Thakor, music by Gabbar Thakor, Rajni Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.