Majboor by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-04-23 |
Lyrics (English)
મજબૂર | MAJBOOR LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "MAJBOOR" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ketan Barot . Ho… Vaate vaate te to karyo majboor Ho… Vaate vaate te to karyo majboor Toye dago karyo shu hati bhool Have jati re mari najaro thi door Teto jivan maru kari didhu dhool Teto jivan maru kari didhu dhool Ho… Prem kari ne huto pachhatano Kyay no na rahyo have hu to halvano He… Te to aapyu mara dil ma ghanu dukh Te to aapyu mara dil ma ghanu dudkh Have jati re mari najaro thi door Teto jivan maru kari didhu dhool Teto jivan maru kari didhu dhool Ho… Mangyu te poni me to aapyu tane dudh re Toy kem bhuli teto vaali didhi puth re Khabar na padi tane sheni hati bhukh re Karvu hoy ae kar aapi tane chhut re Ho… Pachhi paani kari didhi have me tarathi Tara jode revashe nahi have marathi Ho… Have nai thav hu kadi majboor Have nai thav hu kadi majboor Ja jati re mari najaro thi door Teto jivan maru kari didhu dhool Teto jivan maru kari didhu dhool Ho… Chukyo nathi koi hu prem ni paraj re Toy badla ma malyu dil ne aa dard re Ho… Dago karvama te to vatavi didhi had re Tare ne mare have pati gaya sabandh re Ho… Kavshu tane be haath re jodi ne Mari jode aavati na kadi tu vali ne Hu to ekalo padyo radyo re bharpoor Hu to ekalo padyo radyo re bharpoor Have jati re mari najaro thi door Teto jivan maru kari didhu dhool Teto jivan maru kari didhu dhool Teto jivan maru kari didhu dhool. હો… વાતે વાતે તે તો કર્યો મજબૂર હો… વાતે વાતે તે તો કર્યો મજબૂર તોયે દગો કર્યો શું હતી ભૂલ હવે જતી રે મારી નજારોથી દૂર તેતો જીવન મારુ કરી દીધું ધૂળ તેતો જીવન મારુ કરી દીધું ધૂળ હો… પ્રેમ કરી ને હૂતો પછતાણો ક્યાંય નો ના રહ્યો હવે હું તો હલવાણો હે… તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ હવે જતી રે મારી નજારો થી દૂર તેતો જીવન મારુ કરી દીધું ધૂળ તેતો જીવન મારુ કરી દીધું ધૂળ atozlyric.com હો… માંગ્યું તે પોણી મેં તો આપ્યું તને દૂધ રે તોય કેમ ભૂલી તેતો વાલી દીધી પુઠ રે ખબર ના પડી તને શેની હતી ભૂખ રે કરવું હોય એ કર આપી તને છૂટ રે હો… પાછી પાની કરી દીધી હવે મેં તારાથી તારા જોડે રેવાશે નહિ હવે રે મારાથી હો… હવે નઈ થવ હું કદી મજબૂર હવે નઈ થવ હું કદી મજબૂર જા જતી રે મારી નજરો થી દૂર તેતો જીવન મારુ કરી દીધું ધૂળ તેતો જીવન મારુ કરી દીધું ધૂળ હો… ચુક્યો નથી કોઈ હું પ્રેમ ની ફરજ રે તોય બદલા માં મળ્યું દિલ ને આ દર્દ રે હો… દગો કરવામાં તે વટાવી દીધી હદ રે તારે ને મારે હવે પતી ગયા સબંધ રે હો… કવશું તને બે હાથ રે જોડી ને મારી જોડે આવતી ના કદી તું વળી ને હું તો એકલો પડયો રડયો રે ભરપૂર હું તો એકલો પડયો રડયો રે ભરપૂર હવે જતી રે મારી નજારો થી દૂર તેતો જીવન મારુ કરી દીધું ધૂળ તેતો જીવન મારુ કરી દીધું ધૂળ તેતો જીવન મારુ કરી દીધું ધૂળ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Majboor lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.