Ame Kale Pan Ekla Hata Aaje Pan Ekla Chhie by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Sanju Thakor |
Lyricist: | Sandeep Talapada |
Label: | DK Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-26 |
Lyrics (English)
અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ | AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE LYRICS IN GUJARATI is recorded by Rohit Thakor from DK Films label. The music of the song is composed by Sanju Thakor , while the lyrics of "Ame Kale Pan Ekla Hata Aaje Pan Ekla Chhie" are penned by Sandeep Talapada . The music video of the Gujarati track features Rohit Thakor and Shreya Dave. Tamne jena jode gamtu hoy Tamne jena jode gamtu hoy Tame aena jode ro Tamne jena jode favtu hoy Tame aena jode ro Ho tame tamru karyu are amru to shu Tame tamru karyu are amru to shu Ame kale pan ekla hata aaje pan ekla chhie Ho ame kale pan ekla hata aaje pan ekla chhie Tamaru man jo montyu hoy Tame aena jode ro Tamaru dil jo kahetu hoy Tame aena jode ro Ho mara prem mo shu khomi hati keva kai na rahya chho Achanak haav tame badlai jya chho He rahya armano adhura ne sapna todi gya chho Dil ni vaato dil ma rahi saath chhodi jya chho Ae tame tamaru vicharyu have amaru to shu Tame tamaru vicharyu have amaru to shu Ame kale pan ekla hata aaje pan ekla chhie He diku kale pan ekla hata aaje pan ekla chhie Tamne dil thi je vhalu hoy tame aena jode ro Tamne mara thi je pyaru hoy tame aena jode ro atozlyric.com Ho kai pan vaat mane bhulya vagar karjo Kom pade to addhi rate yaad karjo Ho badha ni pela hu aavi ubho rahish Koi dado na tane dukh padva daish Ho tame game ae karyu are amaru to shu Tame game ae karyu are amaru to shu Ame kale pan ekla hata aaje pan ekla chhie Ae jaanu kale pan ekla hata aaje pan ekla chhie Tamara rom tamne keta hoy Tame aena jode ro Tamari otedi jo tharti hoy Tame aena jode ro Ae diku aena jode ro He jaanu aena jode ro He godi aena jode ro તમને જેના જોડે ગમતું હોય તમને જેના જોડે ગમતું હોય તમે એના જોડે રો તમને જેના જોડે ફાવતું હોય તમે એના જોડે રો હો તમે તમારું કર્યું અરે અમારું તો શું તમે તમારું કર્યું અરે અમારું તો શું અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ હો અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ તમારું મન જો મોણતું હોય તમે એના જોડે રો તમારું દિલ જો કહેતું હોય તમે એના જોડે રો ભારતલીરીક્સ.કોમ હો મારા પ્રેમ મોં શું ખોમી હતી કેવા કઈ ના રહ્યા છો અચાનક હાવ તમે બદલાઈ જ્યાં છો હે રહ્યા અરમાનો અધૂરા ને સપના તોડી ગયા છો દિલની વાતો દિલ માં રહી સાથ છોડી જ્યાં છો એ તમે તમારું વિચાર્યું હવે અમારું તો શું તમે તમારું વિચાર્યું હવે અમારું તો શું અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ હે દીકુ કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ તમને દિલ થી જે વ્હાલું હોય તમે એના જોડે રો તમને મારા થી જે પ્યારું હોય તમે એના જોડે રો હો કઈ પણ વાત મને ભૂલ્યા વગર કરજો કોમ પડે તો અડધી રાતે યાદ કરજો હો બધા ની પેલા હું આવી ઉભો રહીશ કોઈ દાડો ના તને દુઃખ પડવા દઈશ હો તમે ગમે એ કર્યું અરે અમારું તો શું તમે ગમે એ કર્યું અરે અમારું તો શું અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ એ જાનુ કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ તમારા રોમ તમને કેતા હોય તમે એના જોડે રો તમારી ઓતેડી જો ઠરતી હોય તમે એના જોડે રો એ દીકુ એના જોડે રો હે જાનુ એના જોડે રો હે ગોડી એના જોડે રો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Kale Pan Ekla Hata Aaje Pan Ekla Chhie lyrics in Gujarati by Rohit Thakor, music by Sanju Thakor. Includes YouTube video and lyrics in multiple languages.