Ek Bewafa Ne Bhagwan Mani Betha by Jyoti Vanzara song Lyrics and video
Artist: | Jyoti Vanzara |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Meshwa Films |
Genre: | Bewafa (બેવફા), Love |
Release: | 2020-06-19 |
Lyrics (English)
LYRICS OF EK BEWAFA NE BHAGWAN MANI BETHA IN GUJARATI: એક બેવફા ને ભગવાન માની બેઠા, The song is sung by Jyoti Vanzara from Meshwa Films . "EK BEWAFA NE BHAGWAN MANI BETHA" is a Gujarati Bewafa (બેવફા) and Love song, composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of the track is picturised on Shreya Dave, Karan Rajveer and Pratik Thakor. જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા પ્રેમ નો જુગાર ખોટો રમી રે બેઠા પ્રેમ નો જુગાર ખોટો રમી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા હસ્તી જિંદગી ને પલ માં..વિરાન કરી રે બેઠા હસ્તી જિંદગી ને પલ માં..વિરાન કરી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા ભારતલીરીક્સ.કોમ મતલબી આ પ્રેમ થી અજાણ હતા રે મળશે દર્દ એ જાણતા નતા રે મતલબી આ પ્રેમ થી અજાણ હતા રે મળશે દર્દ એ જાણતા નતા રે કોઈ નો આંધરો ભરોસો ખોટો કરી બેઠા રે કોઈ નો આંધરો ભરોસો ખોટો કરી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા જીવતે જીવ ફરું હૂતો લાસ બની ને જિંદગી આ મારી કોઈ ખાસ નથી રે જીવતે જીવ ફરું હૂતો લાસ બની ને જિંદગી આ મારી કોઈ ખાસ નથી રે કેવું નુખસાન અહીં ખુદનું અમે કરી બેઠા રે કેવું નુખસાન અહીં ખુદનું અમે કરી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા જાણે અંજાણે ભૂલ કરી રે બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા એક બેવફા ને ભગવાન માની બેઠા Jane anjane bhul kari re betha Jane anjane bhul kari re betha Jane anjane bhul kari re betha Ek bewafa ne bhagwan mani betha Prem no jugar khoto ram re betha Prem no jugar khoto ram re betha Ek bewafa ne bhagwan mani betha Hasti jindagi ne pal ma..viran kari re betha Hasti jindagi ne pal ma..viran kari re betha Ek bewafa ne bhagwan mani betha Jane anjane bhul kari re betha Jane anjane bhul kari re betha Ek bewafa ne bhagwan mani betha Ek bewafa ne bhagwan mani betha Matlabi aa prem thi anjan hata re Madse dard ae janta nota re Matlabi aa prem thi ajan hata re Madse dard ae janta nota re Koi no aandharo bharoso khoto kari betha re Koi no aandharo bharoso khoto kari re betha Ek bewafa ne bhagwan mani betha Jane anjane bhul kari re betha Jane anjane bhul kari re betha Ek bewafa ne bhagwan mani betha Ek bewafa ne bhagwan mani betha atozlyric.com Jivte jiv faru huto laas bani ne Zindagi aa mari koi khas nathi re Jivte jiv faru huto laas bani ne Jindagi aa mari koi khas nathi re Kevu nukhsan ahi khudnu ame kari betha re Kevu nukhsan ahi khudnu ame kari re betha Ek bewafa ne bhagwan mani betha Jane anjane bhul kari re betha Jane anjane bhul kari re betha Ek bewafa ne bhagwan mani betha Ek bewafa ne bhagwan mani betha Ek bewafa ne bhagwan mani betha Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Bewafa Ne Bhagwan Mani Betha lyrics in Gujarati by Jyoti Vanzara, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.