Khoti Tu Kem Bharmani by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Jignesh Barot |
Genre: | Sad |
Release: | 2020-10-05 |
Lyrics (English)
ખોટી તું કેમ ભરમાણી | KHOTI TU KEM BHARMANI LYRICS IN GUJARATI: This Gujarati Sad song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from album DJ Jaykaro . The music of "Khoti Tu Kem Bharmani" song is composed by Mayur Nadiya , while the lyrics are penned by Manu Rabari . હો ખોટી તું કેમ ભરમાણી હો ખોટી તું કેમ ભરમાણી ફોન માં વાતો કરતા હો મારા પર કેમ તું વેમાણી ફોન માં વાત કરતા ભારતલીરીક્સ.કોમ હો ફોન વેઇટિંગ માં જોયો તો મેં તારો હો..હો.. હો ફોન વેઇટિંગ માં જોયો તો મેં તારો ચાલુ કપાય એવો નતો રે ફોન મારો સાથી લો વાત જાણી હો…હો.. ખોટી તું કેમ ભરમાણી ફોન માં વાતો કરતા હો મારા પર કેમ રીહાણી ફોન માં વાતો કરતા હો પ્રેમ માં કદી એ વેમ ના કરીયે સાચી રે વાત પેલા જાણી રે લઈયે હો..હો પ્રેમ માં કદી એ વેમ ના કરીયે સાચી રે વાત પેલા જાણી રે લઈયે હો વેમ કરવા થી પ્રેમ થઇ જાય અધૂરો હો..હો… વેમ કરવા થી પ્રેમ થઇ જાય અધૂરો કદી જીવન માં થાય નઈ પૂરો આ છે મારા દિલ ની કહાણી હો..હો… ખોટી તું કેમ ભરમાણી ફોન માં વાતો કરતા હો મારા પર કેમ તું વેમાણી ફોન માં વાતો કરતા Ho khoti tu kem bharmani Ho khoti tu kem bharmani Phone ma vato karta Ho mara par kem tu vemani Phone ma vaat karta atozlyric.com Ho phone weeting ma joyo to me taro ho..ho Ho phone weeting ma joyo to me taro Chalu kapay aevo nato re phone maro Sathi lo vaat jani ho ho Khoti tu kem bharmani Phone ma vato karta Ho mara par kem tu rihani Phone ma vato karta Ho prem ma kadi ae vem na kariye Sachi re vaat pela jani re laiye Ho…ho prem ma kadi ae vem na kariye Sachi re vaat pela jani re laiye Ho vem karva thi prem thai jaay adhuro ho..ho.. Vem karva thi prem thai jaay adhuro Kadi jivan ma thay nai puro Aa chhe mara dil ni kahani ho..ho Khoti tu kem bharmani Phone ma vato karta Ho mara par kem tu vemani Phone ma vato karta Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khoti Tu Kem Bharmani lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.