Yaad Kari Roj Rovu Chu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Anmol Ratan, Sandip Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-05-02 |
Lyrics (English)
યાદ કરી રોજ રોવું છું | YAAD KARI ROJ ROVU CHU LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "YAAD KARI ROJ ROVU CHU" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Anmol Ratan and Sandip Rabari . The music video of this Sad song stars Akshay Singh and Pooja Rai. Aavvana hata pan aaya nahi Avija ne hu to tari rah jovu chu Yaad kari ne tane roj rovu chu Yaad kari ne tane roj rovu chu Raste besi ne tari rah jovu chu Vato ae yaad kari ankho ma chhe aasu Kyare aavshe ae samay bhela re thashu Mulakat have ae kem nathi thati Judai aa have mujathi na vethati Jane vadal vina varsado Mara chand vina suni rato Jane vadal vina varsado Mara chand vina suni rato Yaad kari ne tane roj re rovu chu Raste besi ne tari rah jovu chu Raste besi ne tari rah jovu chu Dil ni dhadkan tamne pokare Khovayo che dariyo shodhu kaya re kinare Viti gai ae samana ni rato Bhuli na shaku toye tari vato Malva ne tu have kem na aavto Avija ne mane kem re satavto Jane vadal vina varsado Mara chand vina suni rato Jane vadal vina varsado Mara chand vina suni rato Yaad kari ne tane roj rovu chu Raste besi ne tari rah jovu chu Raste besi ne tari rah jovu chu Dil na darvaje dastak tamari Karilo ne thodi tame kadar amari Jindagi ni mari tame chho savari Thai gai have mane prem ni bimari Dur thaya kem tame mara sathi Bhul aavi shu thai kaho ne marathi Jane vadal vina varsado Mara chand vina suni rato Jane vadal vina varsado Mara chand vina suni rato Yaad kari ne tane roj re rovu chu Raste besi ne tari rah jovu chu Mara chand vina suni rato Raste besi ne tari rah jovu chu Mara chand vina suni rato Raste besi ne tari rah jovu chu Mara chand vina suni rato Raste besi ne tari rah jovu chu. આવવાના હતા પણ આયા નહિ આવીજા ને હું તો તારી રાહ જોવું છું યાદ કરી ને તને રોજ રોવું છું યાદ કરી ને તને રોજ રોવું છું રસ્તે બેસી ને તારી રાહ જોવું છું વાતો એ યાદ કરી આંખોમાં છે આંસુ ક્યારે આવશે એ સમય ભેળા રે થાશું મુલાકાત હવે એ કેમ નથી થાતી જુદાઈ આ હવે મુજથી ના વેઠાતી જાણે વાદળ વિના વરસાદો મારા ચાંદ વિના સુની રાતો જાણે વાદળ વિના વરસાદો મારા ચાંદ વિના સુની રાતો યાદ કરી ને તને રોજ રે રોવું છું રસ્તે બેસી ને તારી રાહ જોવું છું રસ્તે બેસી ને તારી રાહ જોવું છું દિલ ની ધડકન તમને પોકારે ખોવાયો છે દરિયો શોધું કયા રે કિનારે વીતી ગઈ એ સમણાં ની રાતો ભૂલી ના શકું તોયે તારી વાતો atozlyric.com મળવા ને તું હવે કેમ ના આવતો આવીજા ને મને કેમ રે સતાવતો જાણે વાદળ વિના વરસાદો મારા ચાંદ વિના સુની રાતો જાણે વાદળ વિના વરસાદો મારા ચાંદ વિના સુની રાતો યાદ કરી ને તને રોજ રે રોવું છું રસ્તે બેસી ને તારી રાહ જોવું છું રસ્તે બેસી ને તારી રાહ જોવું છું દિલ ના દરવાજે દસ્તક તમારી કરીલો ને થોડી તમે કદર અમારી જિંદગી ની મારી તમે છો સવારી થઇ ગઈ હવે મને પ્રેમ ની બીમારી દૂર થયા કેમ તમે મારા સાથી ભૂલ આવી શું થઇ કહો ને મારાથી જાણે વાદળ વિના વરસાદો મારા ચાંદ વિના સુની રાતો જાણે વાદળ વિના વરસાદો મારા ચાંદ વિના સુની રાતો યાદ કરી ને તને રોજ રે રોવું છું રસ્તે બેસી ને તારી રાહ જોવું છું મારા ચાંદ વિના સુની રાતો રસ્તે બેસી ને તારી રાહ જોવું છું મારા ચાંદ વિના સુની રાતો રસ્તે બેસી ને તારી રાહ જોવું છું મારા ચાંદ વિના સુની રાતો રસ્તે બેસી ને તારી રાહ જોવું છું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Kari Roj Rovu Chu lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.