Vadvala Na Desh Ma by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Raghav Digital |
Genre: | Devotional |
Release: | 2020-06-17 |
Lyrics (English)
Vadvala Na Desh Ma lyrics, વડવાળા ના દેશ માં the song is sung by Geeta Rabari from Raghav Digital. Vadvala Na Desh Ma Devotional soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Vijaysinh Gol. Ae dhodi dhajayu ae dhodi dhajayu Ae dhodi dhajayu farke kona deshma Dhodi dhajayu farke kona deshma Ae satni dhaja farke kona deshma Dharamni dhaja farke kona deshma Ha dhodi dhajayu farke kona deshma Dhodi dhajayu farke kona deshma Ae vadvadana deshma Dudhrej gamma Zalavad deshma Vateshwarna dhamma atozlyric.com Dhodi dhajayu farke kona deshma Dhodi dhajayu farke kona deshma Ae satni dhaja vadvadana deshma Dharam dhaja vateshwar deshma He chaud parognoni guru aa gadi Mara santoni jivant samadhi He chaud parognoni guru aa gadi Mara santoni jivant samadhi Ae vadvadana deshma bapu Kaniramna dhamma Ae vadvadana deshma bapu Mukundramna dhamma Dhodi dhajayu farke kona deshma Dhodi dhajayu vadvada na deshma Ae sukhni chhoya pade kona deshma Sukhni chhoyu pade kona rajma Sukhni chhoya vihotar natma Ae vadle vishwas akha samajne Aek j bharoso mari vihotar nat ne Ho vadle vishwas akha samajne Aek j bharoso mari vihotar nat ne He vadvadana deshma hariharena hathma Vadvadana deshma hariharena hathma Dhodi dhajayu farke kona deshma Dhodi dhajayu vadvadana deshma He dhodi dhajayu farke kona deshma Dhodi dhajayu vateswarna deshma. એ ધોળી ધજાયુ એ ધોળી ધજાયુ એ ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં એ સતની ધજા ફરકે કોના દેશમાં ધરમની ધજા ફરકે કોના દેશમાં હા ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં એ વડવાળાના દેશમાં દુધરેજ ગામમાં ઝાલાવાળ દેશમાં વટેશ્વરના ધામમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં એ સતની ધજા વડવાળાના દેશમાં ધરમ ધજા વટેશ્વરના દેશમાં હે ચૌદ પરોગણોની ગુરુ આ ગાદી મારા સંતોની જીવંત સમાધિ હે ચૌદ પરોગણોની ગુરુ આ ગાદી મારા સંતોની જીવંત સમાધિ ભારતલીરીક્સ.કોમ એ વડવાળાના દેશમાં બાપુ કનીરામના ધામમાં એ વડવાળાના દેશમાં બાપુ મુકુન્દરામના ધામમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં ધોળી ધજાયુ વડવાળાના દેશમાં એ સુખની છોંયા પડે કોના દેશમાં સુખની છોંયું પડે કોના રાજમાં સુખની છાયા વિહોતર નાતમાં એ વડલે વિશ્વાસ આખા સમાજને એક જ ભરોસો મારી વિહોતર નાતને હો વડલે વિશ્વાસ આખા સમાજને એક જ ભરોસો મારી વિહોતર નાતને હે વડવાળાના દેશમાં હરિહરેના હાથમાં વડવાળાના દેશમાં હરિહરેના હાથમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં ધોળી ધજાયુ વડવાળાના દેશમાં હે ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં ધોળી ધજાયુ વટેશ્વરના દેશમાં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vadvala Na Desh Ma lyrics in Gujarati by Geeta Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.