Aave Tari Yaad by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ajay Gohel |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-06-18 |
Lyrics (English)
AAVE TARI YAAD LYRICS IN GUJARATI: આવે તારી યાદ, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "AAVE TARI YAAD" song was composed by Dipesh Chavda , with lyrics written by Ajay Gohel . The music video of this track is picturised on Rakesh Barot, Vidhi Shah and Bharat Chaudhary. હે ગોમમાં જાવ તો આવે તારી યાદ હે ગોમમાં જાવ તો આવે તારી યાદ અરે હરતા ફરતા આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ અરે વડલે જવું તો આવે તારી યાદ ગોમ ના પાદરે જાવ તો આવે તારી યાદ તને આવે કે ના આવે મને આવે તારી યાદ હે જ્યાં જોઉં ત્યાં ચહેરો તારો નજરે મારા આવે જીવતો બળુ તારી યાદ માં તને કોણ હમજાવે એ બસ સ્ટેન્ડે જવું તો આવે તારી યાદ અલી બોકડે બેહુ આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ હો તને આવે કે ના આવે મને આવે તારી યાદ એ અરે ડેરીએ આઈ ને પહેલા રોજ તમને મળતા વહેલા મોડું થાય તો મારી વાટ તમે જોતા હો ભાઈબંધોને મારા તમે ઘડી ઘડી પૂછતા ફોન કરો આવો વહેલા ઉતાવળ કરતા હે તારી એ વાતો મારા દિલની યાદ આવે ઘડી ઘડી ઓંહુઁડાની દાડે રોવડાવે અરે ખેતરે જવું તો આવે તારી યાદ અલી નદીએ જાઉં તો આવે તારી યાદ એ તને આવે કે ના આવે મને આવે તારી યાદ હો તને આવે કે ના આવે મને આવે તારી યાદ એ મને ખબરો મળી છે તમે ગોમમાં પાછા આયા ગોમમાં પાછા આયા પણ મળવા નથી આયો હો લાગે છે ભૂલી ગયા હવે એ તો અમને કહી દો ને જાન શું થયું એવું તમને હે અમને જોતા અવળા સીદ તમે ફરી જાઓ છો શું બગાડ્યું મેં તમારું એટલું કહેતા જાજો હે નિશાળે જવ તો આવે તારી યાદ મંદિરે જવ તો આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ હો આવે કે ના આવે તને આવે મને યાદ He gom ma jaav to aave tari yaad He gom ma jaav to aave tari yaad Are harta farta aave tari yaad He tane aave ke na aave mane aave tari yaad Are vadale javu to aave tari yaad Gom na padare jaav to aave tari yaad Tane aave ke na aave mane aave tari yaad He jyaa jou tya chahero taro najare mara aave Jivto badu tari yaad ma tane kon hamjave Ae bus stand javu to aave tari yaad Ali bokade behu aave tari yaad He tane aave ke na aave mane aave tari yaad Ho tane aave ke na aave mane aave tari yaad Ae are dairye aai ne pahela roj tamne madta Vahela modu thay to mari vaat tame jota Ho bhaibandhone mara tame ghadi ghadi puchta Phone karo aavo vahela utavad karta He tari ae vato mara dilni yaad aave Ghadi ghadi ohudani dade rovdave Are khetare javu to aave tari yaad Ali nadiye jaau to aave tari yaad Ae tane aave ke na aave mane aave tari yaad Ho tane aave ke na aave mane aave tari yaad Ae mane khabaro madi che tame gom ma pacha aaya Gom ma pacha aaya pan madva nathi aaayo Ho lage che bhuli gaya have ae to amne Kahi do ne jaan shu thayu aevu tamne He amane jota avada seed tame fari jao cho Shu bagadyu me tamaru etlu kaheta jajo He nishade jav to aave tari yaad Mandire jav to aave tari yaad He tane aave ke na aave mane aave tari yaad He tane aave ke na aave mane aave tari yaad Ho aave ke na aave tane aave mane yaad Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aave Tari Yaad lyrics in Gujarati by Rakesh Barot, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.