Dwarka Vada Re by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Amrat Vayad |
Label: | Rudrax Digital |
Genre: | Dandiya |
Release: | 2020-10-10 |
Lyrics (English)
DWARKA VADA RE LYRICS IN GUJARATI: દ્વારકા વાળા રે, The song is sung by Vijay Suvada and released by Rudrax Digital label. "DWARKA VADA RE" is a Gujarati Dandiya song, composed by Dhaval Kapadiya , with lyrics written by Amrat Vayad . The music video of this song is picturised on Yuvraj Suvada, Kinjal Patel and Viral Rabari. એ દરિયા કોઠે દેવળ તારું આવવાનું ત્યાં મન થાય મારુ કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે અલ્યા દરિયા કોઠે દેવળ તારું આવવાનું ત્યાં મન થાય મારુ કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે એ મોજે ચઢ્યો છે આજ મનનો આ દરિયો દરિયાની વચ્ચે બેઠ્યો મારો શ્યોમળિયો મોજે ચઢ્યો છે આજ મનનો આ દરિયો દરિયાની વચ્ચે બેઠ્યો મારો શ્યોમળિયો ભારતલીરીક્સ.કોમ દેવ મારો દ્વારકા વાળો કોનો મારો કોમણગારો કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે સોનાની નગરીને રૂપાના ગેટ છે રાજપાટ રજવાડું મારા ઠાકરનો ઠાઠ છે સોનાની નગરીને રૂપાના ગેટ છે રાજપાટ રજવાડું મારા ઠાકરનો ઠાઠ છે સોનાના હિંડોળે ઝૂલે મારો ઠાકર બેઠ્યો દેવ મારો દ્વારકાને ડાકોર સોનાના હિંડોળે ઝૂલે મારો ઠાકર બેઠ્યો છે દેવ મારો દ્વારકા ને ડાકોર ઊંચી મેડી મોલ છે રૂડા સાત ઝરૂખે બળે દિવા દ્વારકા વાળા રે, શ્યોમળિયા મારા રે કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે મતલબી દોરંગી દુનિયાના ખેલમાં બેસજે ઠાકર તું મારી રે બેલમાં મતલબી દોરંગી દુનિયાના ખેલમાં બેસજે ઠાકર તું મારી રે બેલમાં વ્હાલા મારા રણછોડ રાય તારા પ્રતાપે ઘટે ના કાય વ્હાલા મારા રણછોડ રાય તારા પ્રતાપે ઘટે ના કાય ખૂટેના દૂધ બાજરી દોનો અમરત વાયડ ગાતા ગોનો કાળીયા ઠાકર રે, શ્યોમળિયા મારા રે એ દરિયા કોઠે દેવળ તારું આવવાનું ત્યાં મન થાય મારુ કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે કાળીયા ઠાકર રે, શ્યોમળિયા મારા રે કાળીયા ઠાકર રે, શ્યોમળિયા મારા રે. Ae dariya kothe devad taru Aavvanu tya man thay maru Kadiya thakar re, dwarka vada re Alya dariya kothe devad taru Aavvanu tya man thay maru Kadiya thakar re, dwarka vada re Ae moje chadhyo chhe aaj manno aa dariyo Dariyani vachhe bethyo maro shyomadiyo Moje chadhyo chhe aaj manno aa dariyo Dariyani vachhe bethyo maro shyomadiyo Dev maro dwarka vado Kono maro komangaro Kadiya thakar re, dwarka vada re Kadiya thakar re, dwarka vada re Sonani nagarine rupana get chhe Rajpat rajvadu mara thakarno thath chhe Sonani nagarine rupana get chhe Rajpat rajvadu mara thakarno thath chhe Sonana hindode zule maro thakar Bethyo dev maro dwarkane dakor Sonana hindode zule maro thakar Bethyo chhe dev maro dwarka ne dakor Unchi medi mol chhe ruda Sat zarukhe bade diva Dwarka vada re, shyomadiya mara re Kadiya thakar re, dwarka vada re atozlyric.com Matlabi dorangi duniyana khelma Besaje thakar tu mari re belma Matlabi dorangi duniyana khelma Besaje thakar tu mari re belma Vhala mara ranchhod ray Tara pratape ghate na kay Vhala mara ranchhod ray Tara pratape ghate na kay Khute na dudh bajari dono Amarat vayad gata gono Kadiya thakar re, shyomadiya mara re Ae dariya kothe devad taru Aavvanu tya man thay maru Kadiya thakar re, dwarka vada re Kadiya thakar re, shyomadiya mara re Kadiya thakar re, shyomadiya mara re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dwarka Vada Re lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.