Behad Prem by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Bhupat |
Lyricist: | Balvant Devraj |
Label: | Suresh Zala Official |
Genre: | Sad |
Release: | 2022-01-19 |
Lyrics (English)
BEHAD PREM LYRICS IN GUJARATI: બેહદ પ્રેમ, This Gujarati Sad song is sung by Suresh Zala & released by Suresh Zala Official . "BEHAD PREM" song was composed by Hardik-Bhupat , with lyrics written by Balvant Devraj . The music video of this track is picturised on Suresh Zala, Dhrsti Parmar and Gk Group. Puchhi lejo hal mara shu hal chhe Shu hal chhe… Shu hal chhe… Puchhi lejo hal mara shu hal chhe Lejo hamachar mara behal chhe Puchhi lejo hal mara shu hal chhe Lejo hamachar mara behal chhe Chahya ta ame jiv thi vadhare Dil mau todi gaya bija hare Ali roi roi ne mara bura hal chhe Tari yaado ma sinu jivi rahya chhe Lejo hamachar mara behal chhe Tara mate mara maa bap chhodya Tara mate ghar bar dhandha chhodya Nathi parva mari jaraye tane Tari pachhad godi vafa kari ame Sathe jivvani kasmo khadheli Kem bhuli gaya mari prem kahani Nashibe lakhani mari kahani kevi re Tari yaado ma jindagi veran bani re Lejo hamachar mara behal thaya chhe Ati tu jindagi hati tu harkhushi Toye tu thai gai muj thi parai Jovu tari vatadi tu to na dekhati Tari rah joi aa thaki mari ankhadi Na thai tu mari rato thai kali Khali yaado rakhi tane bhulavi Laaj na marya have jivishu re Prem na name hath jodi laishu re Joni lejo hal mara shu hal chhe Lejo hamachar mara bura hal chhe Joni lejo hal mara bura hal chhe. પૂછી લેજો હાલ મારા શું હાલ છે શું હાલ છે… શું હાલ છે… પૂછી લેજો હાલ મારા શું હાલ છે લેજો હમાચાર મારા બેહાલ છે પૂછી લેજો હાલ મારા શું હાલ છે લેજો હમાચાર મારા બેહાલ છે ચાહ્યાતા અમે જીવથી વધારે દિલ મારુ તોડી ગયા બીજા હારે અલી રોઈ રોઈ ને મારા બુરા હાલ છે તારી યાદો માં સીનું જીવી રહ્યા છે લેજો હમાચાર મારા બેહાલ છે તારા માટે મારા માં બાપ છોડયા તારા માટે ઘર બાર ધંધા છોડયા નથી પરવા મારી જરાયે તને તારા પાછળ ગોડી વફા કરી અમે atozlyric.com સાથે જીવવાની કસમો ખાધેલી કેમ ભૂલી ગયા મારી પ્રેમ કહાની નશીબે લખાણી મારી કહાની કેવી રે તારી યાદો માં જિંદગી વેરણ બની રે લેજો હમાચાર મારા બેહાલ થયા છે અતી તું જિંદગી હતી તું હરખુશી તોયે તું તો થઇ ગઈ મુજ થી પરાઈ જોવું તારી વાટડી તું તો ના દેખાતી તારી રાહ જોઈ આ થાકી મારી આંખડી ના થઇ તું મારી રાતો થઇ કાળી ખાલી યાદો રાખી તને ભુલાવી લાજ ના માર્યા હવે જીવીશું રે પ્રેમ ના નામે હાથ જોડી લઈશું રે જોણી લેજો હાલ મારા શું હાલ છે લેજો હમાચાર મારા બુરા હાલ છે જોણી લેજો હાલ મારા બુરા હાલ છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Behad Prem lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.