Shaher Jya To Badalay Profile by Reshma Thakor song Lyrics and video
Artist: | Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Rk Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-12-02 |
Lyrics (English)
શહેર જ્યાં તો બદલાઈ પ્રોફાઇલ | SHAHER JYA TO BADALAY PROFILE LYRICS IN GUJARATI is recorded by Reshma Thakor from Saregama Gujarati label. The music of the song is composed by Shashi Kapadiya , while the lyrics of "Shaher Jya To Badalay Profile" are penned by Rk Thakor . The music video of the Gujarati track features Karan Rajveer and Pooja Ray. હે વર્ષો પેલા હે વર્ષો પેલા આલ્યો હતો નોકિયા મોબાઈલ વર્ષો પેલા આલ્યો હતો નોકિયા મોબાઈલ કાલ ના દાડે શહેરમો જ્યાં તો બદલીજી પ્રોફાઈલ હે પેલા જેવી મોઢા ઉપર નથી દેખાતી સ્માઈલ પેલા જેવી મોઢા ઉપર નથી દેખાતી સ્માઈલ બે લૂગડે એટિશ થઈ ને ફરે હાથ મા મોબાઈલ હે ગોમડા ની છોકરી ને ભૂલી ના જવાય શહેર મા જઈ ને આયા પાછા બદલાઈ ના જવાય હે તારા કપડા ની આ સ્ટાઈલ હે તારા કપડા પેરવાની સ્ટાઈલ બદલાઈજી સે કેમ તારા કપડા પેરવાની સ્ટાઈલ બદલાઈજી સે કેમ સાદા સિમ્પલ ગમતા જ્યારે કરતા મને પ્રેમ હે સાદા સિમ્પલ ગમતા જ્યારે કરતા મને પ્રેમ હો આંબલી ને પીપળી રમતા થયા ભેરુ ગોમ આખું જોણે હું માલણ ને તુ મારો મેરુ હો જૂના ગોમની શાળા એ હાથ પકડી ઘેર આવતો કાગળની હોડી બનાવી મારા માટે લાવતો હો મોટા થયાને મનડા મળ્યા થયો તો આપડે પ્રેમ હવે મારા હોમુ જોતા નથી બદલાઈ જ્યાં કેમ હે હૂતો બાધા લઈ ને બેહતી હે હૂતો બાધા લઈ ને બેહતી જ્યારે આવતો તમને તાવ હૂતો બાધા લઈ ને બેહતી જ્યારે આવતો તમને તાવ શહેર મા જઈને શેઠ થઇ જ્યાં બદલાઈ જ્યાં સો હાવ શહેર ના તમને વાયરા વાયા બદલાઈ જ્યાં સો હાવ હો મારા પપ્પા ને ચમશો કંઈને ખાટલે બેસી રેતા હવે મારા ઘરની હોમે તમે નથી જોતા હો ગોમમાં જ્યારે મળતો એ બોલ્યા વગર ના જાતો હમણાંથી નોખી નોખી કેમ કરતા ફરો વાતો હો આજ પછી તારું મોઢું ના જોવું ખઈ લઉં એવા હમ તુ તારા પાવર માં ફરજે હું પણ નથી કમ હે મારા મોબાઇલ ની આ ટોન હે મારા મોબાઇલ ની આ ટોન ઘરમો વાગે જૂનો ફોન મારા મોબાઇલ ની આ ટોન ઘરમો વાગે જૂનો ફોન ગોમની શાળા એ બોલાવે એને બદલ્યો પોતાનો ટોન હે ગોમની શાળા એ બોલાવે એને આલ્યો જૂનો ફોન He varsho pela He varsho pela aalyo hato nokia mobile Varsho pela aalyo hato nokia mobile Kal na dade saher ma jya to badaliji profile He pela jevi modha upar nathi dekhati smile Pela jevi modha upar nathi dekhati smile Be lugade atish thaine fare hath ma mobile He gomda ni chokari ne bhuli na javay Saher ma jaine aaya pacha badalai na javay He tara kapda ni aa style He tara kapda pervani style badalaiji se kem Tara kapda pervani style badalaiji se kem Sada simple gamta jyare karta mane prem He sada simple gamta jyare karta mane prem Ho aambali ne pipali ramta thaya bheru Gom aakhu jone hu malan ne tu maro bheru Ho juna gomni sala ae hath pakadi gher aavto Kagad ni holi banavi mara mate lavto Ho mota thaya ne manda madya thayo to apade prem Have mara homu jota nathi badalai jya kem He huto badha laine behti He huto badha laine behti jyare aavto tamne taav Huto badha laine behti jyare aavto tamne taav Saher ma jaine seth thai jya badalai jya so haav Saher na tamne vayra vaya badalai jya so haav Ho mara pappa ne chamso kaine khatle besi reta Have mara gharni home tame nathi jota Ho gom ma jyare madto ae bolya vagar na jato Hamna thi nokhi nokhi kem karta faro vato Ho aaj pachhi taru modhu na jovu khai lau eva hum Tu tara power ma farje hu pan nathi kam He mara mobile ni aa tone He mara mobile ni aa tone gharmo vage juno phone Mara mobile ni aa tone gharmo vage juno phone Gomni sala ae bolave ene badlyo patano tone He gomni sala ae bolave ene alyo juno phone Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shaher Jya To Badalay Profile lyrics in Gujarati by Reshma Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.