Ankho Ma Tari Mane Nafart Dekhay Che by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Tejash-Dhaval |
Lyricist: | Lovely Rana |
Label: | Riya Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-10-27 |
Lyrics (English)
LYRICS OF ANKHO MA TARI MANE NAFART DEKHAY CHE IN GUJARATI: આંખો માં તારી મને નફરત દેખાય છે, The song is sung by Aryan Barot from Riya Digital . "ANKHO MA TARI MANE NAFART DEKHAY CHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Tejash-Dhaval , with lyrics written by Lovely Rana . The music video of the track is picturised on Mihir Shrimali and Alpa Thakor. હો આંખો માં તારી મને નફરત દેખાય છે હો આંખો માં તારી મને નફરત દેખાય છે આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે હો આંખો માં તારી મને નફરત દેખાય છે આંખો માંરી રડે તને આંસુ દેખાય છે હો શું કામ તમે મને રડવા માંગો છો શું કામ તમે મને બીજા હારે જવા માંગો છો હારે જવા માંગો છો હો આંખો માં તારી મને નફરત દેખાય છે આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે હો ભલે તમે છોડી ગયા યાદ તમે રાખજો દગા માં રડવા માંટે આંસુ થોડા રાખજો હો દગા સાથે ઘાવ તમે કેવા રે કર્યા છે માંરા આ સપના બધા રાખ માં રોળ્યાં છે હો દિલ તોડી ને તમે દૂર થવા માંગો છો શું થઇ ભૂલ કેમ મને ભૂલવા માંગો છો મને ભૂલવા માંગો છો હો આંખો માં તારી મને નફરત છે આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે ભારતલીરીક્સ.કોમ હો ગરીબ ના પ્રેમ ની મજાક કરી છે માંરા આ દિલ ની તને બદ-દુઆ મળી છે હો તું અને તારું દિલ દગાબાજ છે પણ માંરા દિલ માં આજ સુધી તુજ છે હો અમીર જાદા ને તે પ્રેમ કરી લીધો દિલ ના ગરીબ ને તે છોડી દીધો તે છોડી દીધો હો આંખો માં તારી મને નફરત દેખાય છે આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે હો આંખો માં તારી મને નફરત દેખાય છે આંખો માંરી રડે તને આંસુ ક્યાં દેખાય છે હો આંખો માં તારી મને નફરત દેખાય છે Ho aankho ma tari mane nafart dekhay chhe Ho aankho ma tari mane nafart dekhay chhe Aankho mari rade tane aasu kya dekhay chhe Ho aankho ma tari mane nafrat dekhay chhe Aankho mari rade tane aasu kya dekhay chhe Ho shu kaam tame mane radava mago chho Shu kaam tame bija hare java mago chho Hare java mago chho Ho aankho ma tari mane nafart dekhay chhe Aankho mari rade tane aasu kya dekhay chhe Ho bhale tame chhodi gaya yaad tame rakhjo Daga ma radva mate aasu thoda rakhjo Ho daga sathe ghav tame keva re karya chhe Mara aa sapna badha rakh ma rodya chhe Ho dil todi ne tame dur thava mago chho Shu thai bhul kem mane bhulva mago chho Mane bhulva mago chho Ho aankho ma tari mane nafrat dekhay chhe Aankho mari rade tane aasu kya dekhay chhe Ho garib na prem ni majak kari chhe Mara aa dil ni tane bad duaa madi chhe Ho tu ane taru dil dagabaaj chhe Pan mara dil ma aaj sudhi tuj chhe atozlyric.com Ho amir jada ne te prem kari lidho Dil na garib ne te chhodi didho Te chhodi didho Ho aankho ma tari mane nafrat dekhay chhe Aankho mari rade tane aasu kya dekhay chhe Ho aankho ma tari mane nafrat dekhay chhe Aankho mari rade tane aasu kya dekhay chhe Ho aankho ma tari mane nafrat dekhay chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ankho Ma Tari Mane Nafart Dekhay Che lyrics in Gujarati by Aryan Barot, music by Tejash-Dhaval. Includes YouTube video and lyrics in multiple languages.