Jiv Denari Jiv Layi Gayi by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Harshad Mer, Prakash Jay Goga |
Label: | T-Series |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-06-17 |
Lyrics (English)
JIV DENARI JIV LAYI GAYI LYRICS IN GUJARATI: Jiv Denari Jiv Layi Gayi (જીવ દેનારી જીવ લઈ ગઈ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Gopal Bharwad from T-Series Gujarati . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Harshad Mer and Prakash Jay Goga . The music video of the song features Karan Rajveer and Hiral Patel. હો મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ હા મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ હો શું હતું એના દિલ માં મને ખબર પડી નઈ શું હતું એના દિલ માં મને ખબર પડી નઈ મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ હો એ પારકા થયા અમે જોતા રહયા કોઈ ની ઝિંદગી બની ને એ હાલતા થયા હો એની કરેલી એ વાતો બધી ખોટી પડી ગઈ એની કરેલી એ વાતો બધી ખોટી પડી ગઈ મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ હો સવાર મા જાનુ ની હતી જાન આવવાની દાડો ઉગવામાં હતા 2 કલાક બાકી હો અમે આવ્યા હતા મારી જાનુ ના વિશ્વાસ થી કાળજા ફફડી ગયા એની રે વાત થી હો ઘણી કસમો ખાધી ઘણા વાયદા કર્યા તોયે અમારી જોડે તમે દગા રે કર્યા હો મને કોલ દેનારી બોલીને ફરી ગયી મને કોલ દેનારી બોલીને ફરી ગયી મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ હો છાતી ઠોકીને કેતી તું હતો એક મારો તોયે કેમ બદલી ગયા તારા રે વિચારો હો ખબર છે તને તું તો જીવ છે મારો તોયે કેમ જાલ્યો તે હાથ રે બીજાનો હો અમે બધુ જાણતા હતા તોયે બોલતા નતા તારા દિલ ના રાજ અમે બધા ખોલતા નતા હો ગુનેગાર તમે હતા સજા મને મળી ગઈ ગુનેગાર તમે હતા મને સજા મળી ગઈ મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ Ho mari kismat mari jode kevo khel kheli gayi Ha mari kismat mari jode kevo khel kheli gayi Mari kismat mari jode kevo khel kheli gayi Mara mate jiv denari maro jiv layi gayi Ho shu hatu ena dil ma mane khabar padi nai Shu hatu ena dil ma mane khabar padi nai Mara mate jiv denari maro jiv layi gayi Ho ae parka thaya ame jota rahya Koi ni zindagi bani ne ae halta thaya Ho eni kareli ae vato badhi khoti padi gayi Eni kareli ae vato badhi khoti padi gayi Mara mate jiv denari maro jiv layi gayi Ho Mara mate jiv denari maro jiv layi gayi Ho savar ma jaanu ni hati jaan aavvani Dado ugavama hata 2 kalak baki Ho ame avya hata mari jaanu na viswas thi Kadja fafdi gaya eni re vaat thi Ho ghani kasamo khadhi ghana vayda karya Toye amari jode tame daga re karya Ho mane call denari boline fari gayi Mane call denari boline fari gayi Mara mate jiv denari maro jiv layi gayi Ho Mara mate jiv denari maro jiv layi gayi Ho chaati thokine keti tu hato ek maro Toye kem badali gaya tara re vicharo Ho khabar che tane tu to jiv che maro Toye kem jaalyo te haath re bijano Ho ame badhu jaanta hata toye bolta nata Tara dil na raaz ame badha kholta nata Ho gunehgar tame hata saja mane madi gayi Gunehgar tame hata mane saja madi gayi Mara mate jiv denari maro jiv layi gayi Ho Mara mate jiv denari maro jiv layi gayi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jiv Denari Jiv Layi Gayi lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.