Thank You by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-11-04 |
Lyrics (English)
THANK YOU LYRICS IN GUJARATI: થેન્ક યુ, This Gujarati Love song is sung by Gaman Santhal & released by T-Series Gujarati . "THANK YOU" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Yuvraj Suvada and Palak Patel. મારા દિલનાર ને સમજવા માટે થેન્ક યુ તમને મારા પ્રેમ ને સમજવા માટે થેન્ક યુ તમને મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને મારી દુનિયા મા આવવા માટે થેન્ક યુ તમને હો તારો આભાર માનું એટલો યો છો કાયમ તમે મારા દિલ માં રેસો મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને થેન્ક યુ તમને હો કર્યો છે જે ભરોસો તમે મારા પર રે નહિ તૂટવા દઉં એને જીવન ભર રે હો ઓ સોનેરી બની ગઈ મારી સફર રે તારી જોડે જીવવુ છે આખી ઉમર રે હો બે આંખો ની એક અનાજા જોયા કરું તને ટગર ટગર મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને થેન્ક યુ તમને હો તને જોઈ હૈય મા હેત ઉભરાયુ તારી જોડે લાગણીયો નુ બંધન બંધાયુ હો ઓ ફીલિંગ્સ સમજે છે મારી માંણસ તું ડાયો બની ગયો મારા માટે સૌથી લાડવાયો હો તારી વાતો મને હસાવે જોડે જીવવા ની મજા બહુ આવે મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને થેન્ક યુ તમને ઓ ઓ થેન્ક યુ તમને Mara dilnar ne samjva mate thank you tamne Mara prem ne samjva mate thank you tamne Mari zindagi ma avva mate thank you tamne Mari duniya ma avva mate thank you tamne Ho taro aabhar manu etlo yo cho Kayam tame mara dil ma reso Mara pyar ne samjva mate thank you tamne Thank you tamne Ho karyo che je bharoso tame mara par re Nahi tutva dau ene jeevan bhar re Ho o soneri bani gayi mari safar re Tari jode jivavu che aakhi umar re Ho be aankho ni ek anaja Joya karu tane tagar tagar Mara pyar ne samjva mate thank you tamne Thank you tamne Ho tane joyi haiyya ma het ubhrayu Tari jode laganiyo nu bandhan bandhayu Ho o feeling samje che mari manas tu dayo Bani gayo tu mara mate sauthi ladvayo Ho tari vato mane hasave jode jivva ni maja bahu aave Mara pyar ne samjva mate thank you tamne Mari zindagi ma avva mate thank you tamne Thank you tamne o o thank you tamne Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thank You lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.