Tane Yaad Kari Zindagi Jivi Laish by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-11-27 |
Lyrics (English)
TANE YAAD KARI ZINDAGI JIVI LAISH LYRICS IN GUJARATI: તને યાદ કરી જીંદગી જીવી લઈશ, This Gujarati Bewafa (બેવફા) song is sung by Janu Solanki & released by Ekta Sound . "TANE YAAD KARI ZINDAGI JIVI LAISH" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Hiral Patel and Shahid Shaikh. કોઈ ફરિયાદ ના કરશો ફરી કોઈ વાર ના મળશો કોઈ ફરિયાદ ના કરશો ફરી કોઈ વાર ના મળશો તને યાદ કરી જિંદગી જીવી લઈશું મારી ચાહતને ભુલાવી દુનિયા તારી તે સજાવી મારી ચાહોતને ભુલાવી દુનિયા તારી તે સજાવી દુનિયા તારી તે સજાવી કોઈ ફરિયાદ ના કરશો ફરી કોઈ વાર ના મળશો તને યાદ કરી જિંદગી જીવી લઈશું તને યાદ કરી જિંદગી જીવી લઈશું હો દિલને દિલાસા તમે જૂઠા દીધા સપના મારા બધા તોડી રે દીધા હો દર્દ તમે મારા દિલને દીધા દિલમાં રહીને તમે બદલા લીધા બદલા લીધા હો જીવ લઈ જાશે આ જુદાઈ તને મારી યાદ ના આઈ હો જીવ લઈ જાશે આ જુદાઈ તને મારી યાદ ના આઈ તને મારી યાદ ના આઈ તને બદનામ ના કરશો ફરી કોઈ વાર ના મળશો તને યાદ કરી જિંદગી જીવી લઈશું તને યાદ કરી જિંદગી જીવી લઈશું હો સપના જોયા તા અમે સાથ જીવવાના અમને શું ખબર તમે છોડી રે જવાના હો દિલથી ભુલાતો નથી મને પ્યાર તારો છૂટી ગયો હાથથી હાથ તમારો હાથ તમારો હો દર્દ સાથે બાંધ્યો મેં નાતો દિલ રડે યાદ કરી વાતો દર્દ સાથે બાંધ્યો મેં નાતો દિલ રડે યાદ કરી મુલાકાતો દિલ રડે યાદ કરી મુલાકાતો કોઈ ફરિયાદ ના કરશો ફરી કોઈ વાર ના મળશો તને યાદ કરી જિંદગી જીવી લઈશું તને યાદ કરી જિંદગી જીવી લઈશું તને યાદ કરી જિંદગી જીવી લઈશું. Koi fariyad na karsho Fari koi var na malsho Koi fariyad na karsho Fari koi var na malsho Tane yaad kari zindagi jivi laishu Mari chahat ne bhulavi duniya tari te sajavi Mari chahat ne bhulavi duniya teri te sajavi Duniya tari te sajavi Koi fariyad na karsho Fari koi var na malsho Tane yaad kari zindagi jivi laishu Tane yaad kari zindagi jivi laishu Ho dil ne dilasa tame jutha didhya Sapna mara badha todi re didhya Ho dard tame mara dil ne didhya Dil ma rahi ne tame badla lidhya Badla lidhya Ho jiv lai jashe aa judai tane mari yaad na aai Ho jiv lai jashe aa judai tane mari yaad na aai Tane mari yaad na aai Tane badnam na karsho Fai koi var na malsho Tane yaad kari zindagi jivi laishu Tane yaad kari zindagi jivi laishu Ho sapna joya ta ame sath jivvana Amne shu khabar tame chhodi re javana Ho dil thi bhulato nathi mane pyaar taro Chhuti gayo haththi hath tamaro Hath tamaro Ho dard sathe bandhyo me nato dil rade yaad kari vato Dard sathe bandhyo me nato dil rade yaad kari mulakato Dil rade yaad kari mulakato Koi fariyad na karsho Fari koi var na malsho Tane yaad kari zindagi jivi laishu Tane yaad kari zindagi jivi laishu Tane yaad kari zindagi jivi laishu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Yaad Kari Zindagi Jivi Laish lyrics in Gujarati by Janu Solanki, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.