Aabh Fatyu Tane Joyi Chori Moy by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Janak Jesanpura, Jigar Jesangpura |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-07-30 |
Lyrics (English)
LYRICS OF AABH FATYU TANE JOYI CHORI MOY IN GUJARATI: આભ ફાટ્યું તને જોઈ ચૉરી મોય, The song is sung by Mahesh Vanzara from T-Series Gujarati . "AABH FATYU TANE JOYI CHORI MOY" is a Gujarati Sad song, composed by Dipesh Chavda , with lyrics written by Janak Jesanpura and Jigar Jesangpura . The music video of the track is picturised on Mahesh Vanzara, Shahid Shaikh and Viyona Patil. હા આ દલડા માં રહેનારે દિધા ડામ મારા મન થી રે ઉતરી ગયા તારા માન હૈયે રે ખુટી રે મારા આમ તને દિલ થી મારા છેલ્લા રામ રામ હે મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય ઓ હો હો મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય હે મારુ હૈયું ચડયું હીબકે મને હુજે ના રે કોય મારુ હૈયું ચડયું હીબકે મને હુજે ના રે કોય ઉપર થી આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય હો દોડતા પગે હુતો આઈ ઉભો તારા આંગણે આંહુ નો વરહાદ સૂતી પડયો મારા પાપણે હો મારો હોના જેવો પ્રેમ ભૂલી બીજે ગઈ મોઈ મારો હોના જેવો પ્રેમ ભૂલી બીજે ગઈ મોઈ ઉપર થી આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય મારી માથે આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય હો નતી તને ધારી તું આવી નીકળશે મારો મારો કરી તું મને રે છેતરશે ઓહો હો હો હૈયા ના રે હેતે એતો કંસાર ખાય છે મારી નજર હોમે મારી જાનુ પરણી જાય છે હો હૈયે લાગી લાયુ પેર્યુ પાર્કુ પાનેતર ચિત ચડ્યું ચકદોડે વિચારો આવે આડેધડ હો તારો પ્રેમ જોયો હતો આજ નફરત પણ જોઈ તારો પ્રેમ જોયો હતો આજ નફરત પણ જોઈ ઉપર થી આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય મારી માથે આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય હો દિલ ના સબંધ તોડી બીજે સબંધ જોડ્યા દફનાવી પ્રેમ ને તેતો પારકા ઘર મોડ્યા હો હો નહિ મળે હખવારો ભલે આજે છોડી ને જાઓ છો યાદ જ્યારે મારી આવશે રડતા રડતા આવશો હો મારા પ્રેમ ની તે મજાક બનાઈ ગામ વાતો કરે બાળ્યા મારા કાળજા તારા કદી નઈ ઠરે હો મારા જેવો પ્રેમ તને કદી કરે ના રે કોઈ મારા જેવો પ્રેમ તને કદી કરે ના રે કોઈ આજ આંખો મારી રડે તને પારકી રે જોઈ મારી માથે આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય મારી આંખે આહુડા રે વરસે તને જોઈ ચૉરી મોય Ha aa dalda ma rehnare didha daam Mara man thi re utari gaya tara maan Haiye re khuti re mara aam Tane dil thi mara chella raam raam He mara prem no hondho sivta tooti gayi hoy Are oho ho Mara prem no hondho sivta tooti gayi hoy Mara prem no hondho sivta tooti gayi hoy Mari mathe aabh re fatyu tane joyi chori moy He maru haiyyu chadyu hibake mane hooje na re koy Maru haiyyu chadyu hibake mane hooje na re koy Upar thi aabh re fatyu tane joyi chori moy Ho dodta page huto aayi ubho tara aagane Aanhu no varhaad sooti padyo mara papane Ho maro hona jevo prem bhuli bije gayi moyi Maro hona jevo prem bhuli bije gayi moyi Upar thi aabh re fatyu re tane joyi chori moy Mari mathe aabh re fatyu re tane joyi chori moy Ho nati tane dhaari tu aavi nikdase Maro maro kari tu mane re chetarse Are oho ho Haiya na re hete eto kansar khay che Mari nazar home mari jaanu parni jay che Ho haiye lagi laayu peryu parku panetar Chit chadyu chakdode vicharo aave aadedhad Taro prem joyo hato aaje nafrat pan joyi Taro prem joyo hato aaje nafrat pan joyi Upar thi aabh re fatyu re tane joyi chori moy Mari mathe aabh re fatyu re tane joyi chori moy Ho dil na sabandh todi bije sabandh jodya Dafnavi prem ne teto parka ghar modya Ho ho nahi made hakhvaro bhale aaje chodi ne jao cho Yaad jyare mari aavshe radta radta aavsho Ho mara prem ni te majak banayi gaam vato kare Badya mara kadja tara kadi nai thare Ho mara jevo prem tane kadi kare na re koi Mara jevo prem tane kadi kare na re koi Aaje aankhon mari rade tane parki re joyi Mari mathe aabh re fatyu re tane joyi chori moy Mari aankhe aahuda re varse tane joyi chori moy Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aabh Fatyu Tane Joyi Chori Moy lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.