Dil Manva Taiyaar Nathi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2020-11-05 |
Lyrics (English)
દિલ માનવા તૈયાર નથી | DIL MANVA TAIYAAR NATHI LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Dil Manva Taiyaar Nathi" are penned by Hitesh Sobhasan . The music video of the Gujarati track features Brijesh Prajapati and Khushbu Jani. હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે હો હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે ભારતલીરીક્સ.કોમ હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે શોધે મારી નજર તને ક્યાં છે ખબર શું વીતે મારા પર તારા વગર તારા વગર તું નથી એવું માનવા દિલ તૈયાર નથી તું નથી એવું માનવા દિલ તૈયાર નથી હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે હો ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે હો હશે મજબૂરી તારી, હશે ભૂલ મારી મારી જિંદગીમાં બસ કમી એક તારી હો હશે મજબૂરી તારી, હશે ભૂલ મારી મારી જિંદગીમાં બસ કમી એક તારી કમી એક તારી દિલ માં છે ડર, તું મળ્યો ના અગર કેમ જાશે જીવન તારા વગર તારા વગર તું નથી એવું માનવા દિલ તૈયાર નથી તું નથી એવું માનવા દિલ તૈયાર નથી હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે હો ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે હો કુદરત કામ તારું ફેંસલો કરવાનું હાચા પ્રેમી જુદા કરી પ્રેમીને મરવાનું હો કુદરત કામ તારું ફેંસલો કરવાનું હાચા પ્રેમી જુદા કરી પ્રેમીને મરવાનું કુદરત તને કોઉ વિચાર કર ગમનું રાજ દિલ પર એના વગર એના વગર તું નથી એવું માનવા દિલ તૈયાર નથી તું નથી એવું માનવા દિલ તૈયાર નથી તું નથી એવું માનવા દિલ તૈયાર નથી તું નથી એવું માનવા દિલ તૈયાર નથી. Ho bolva jevu kai rahyu nathi pase Ho ho bolva jevu kai rahyu nathi pase Daglu re bharu hu to kona vishwase Ho bolva jevu kai rahyu nathi pase Daglu re bharu hu to kona vishwase Shodhe mari najar tane kya che khabar Shu vite mara par tara vagar Tara vagar Tu nathi aevu manva dil taiyaar nathi Tu nathi aevu manva dil taiyaar nathi Ho bolva jevu kai rahyu nathi pase Daglu re bharu hu to kona vishwase Ho daglu re bharu hu to kona vishwase Ho hashe majburi tari, hashe bhul mari Mari jindagi ma bas kami aek tari Ho hashe majburi tari, hashe bhul mari Mari jindagi ma bas kami aek tari Kami ek tari atozlyric.com Dilma che dar, tu malyo na agar Kem jashe jivan tara vagar Tara vagar Tu nathi aevu manva dil taiyaar nathi Tu nathi aevu manva dil taiyaar nathi Ho bolava jevu kai rahyu nathi pase Daglu re bharu hu to kona vishwase Ho daglu re bharu hu to kona vishwase Ho kudrat kam taru fesalo karvanu Hacha premi juda kari premi ne marvanu Ho kudrat kam taru fesalo karvanu Hacha premi juda kari premi ne marvanu Kudarat tane kou vichar kar Gamnu raj dil par aena vagar Aena vagar Tu nathi aevu manva dil taiyaar nathi Tu nathi aevu manva dil taiyaar nathi Tu nathi aevu manva dil taiyaar nathi Tu nathi aevu manva dil taiyaar nathi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Manva Taiyaar Nathi lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.