Aai Khodal Maa Tamaro Khamkaar by Priti Patel song Lyrics and video
Artist: | Priti Patel |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | B S Films |
Genre: | Devotional |
Release: | 2020-09-15 |
Lyrics (English)
AAI KHODAL MAA TAMARO KHAMKAAR LYRICS IN GUJARATI: આઈ ખોડલ માં તમારો ખમકાર, This Gujarati Devotional song is sung by Priti Patel & released by B S Films . "AAI KHODAL MAA TAMARO KHAMKAAR" song was composed by Shankar Prajapati , with lyrics written by Manoj Prajapati . રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર આઈ ખોડલ માં તમારો ખમકાર આઈ ખોડલ માં તમારો ખમકાર હાથે ત્રિશુલ લઇ મગર સવાર હાથે ત્રિશુલ લઇ મગર સવાર આઈ ખોડલ માં તમારો ખમકાર રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર આઈ ખોડલ માં તમારો ખમકાર આઈ ખોડલ માં તમારો ખમકાર જગ આખા મા ભેળીયા વાળી માં માવત મારુ માં ખોડલ દયાળી માં માટેલ ધામે વરાણા ગામે જિંદગી અમારી માં તમારા નામે જાણે આકાશ માથી વીજળી નો ચમકાર જાણે આકાશ માથી વીજળી નો ચમકાર આઈ ખોડલ માં તમારો ખમકાર આઈ ખોડલ માં તમારો ખમકાર ભારતલીરીક્સ.કોમ દીવડો ભરતા તારો મન હરખાય માં જોજે ખોડલ માડી અંધારું થાય ના છોરુક છોરું માડી માડી તુંતો માવતર છે તારા ભરોસે ખોડલ મારુ ઘડતર છે પ્રીતિ ભરી નજરો તારી દુઃખડા હરનાર પ્રીતિ ભરી નજરો તારી દુઃખડા હરનાર આઈ ખોડલ માં તમારો ખમકાર આઈ ખોડલ માં તમારો ખમકાર હાથે ત્રિશુલ લઇ મગર સવાર હાથે ત્રિશુલ લઇ મગર સવાર આઈ ખોડલ માં તમારો ખમકાર આઈ ખોડલ માં તમારો ખમકાર આઈ ખોડલ માં તમારો ખમકાર Rumzum karta chale ghughari no rankaar Rumzum karta chale ghughari no rankaar Rumzum karta chale ghughari no rankaar Aai khodal maa tamaro khamkaar Aai khodal maa tamaro khamkaar Hathe trishul lai magar savaar Hathe trishul lai magar savaar Aai khodal maa tamaro khamkaar Rumzum karta chale ghughari no rankaar Aai khodal maa tamaro khamkaar Aai khodal maa tamaro khamkaar Jag aakhma bhediya vaari maa Maavat maru maa khodal dayari maa Matel dhame varana gaame Zindagi amari tamara name Jane aakash mathi vijari no chamkar Jane aakash mathi vijari no chamkar Aai khodal maa tamaro khamkaar Aai khodal maa tamaro khamkaar atozlyric.com Divdo bharta taro man harkhay maa Joje khodal madi andharu thay naa Choruk choru madi tuto mavtar chhe Tara bharose khodal maru ghadtar chhe Priti bhari najro tari dukhada harnaar Priti bhari najro tari dukhada harnaar Aai khodal maa tamaro khamkaar Aai khodal maa tamaro khamkaar Hathe trishul lai magar savaar Hathe trishul lai magar savaar Aai khodal maa tamaro khamkaar Aai khodal maa tamaro khamkaar Aai khodal maa tamaro khamkaar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aai Khodal Maa Tamaro Khamkaar lyrics in Gujarati by Priti Patel, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.