Mune Ekli Jani Ne by Javed Ali song Lyrics and video
Artist: | Javed Ali |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-10-11 |
Lyrics (English)
મુને એકલી જાણી ને | MUNE EKLI JANI NE LYRICS IN GUJARATI: The song is sung by Javed Ali from album Gori Tu Garbe Haal Re . "Mune Ekli Jani Ne", a Garba song was composed by Appu , with lyrics written by Traditional . મુને એકલી જાણીને કાન છેડી રે મુને એકલી જાણીને કાન છેડી રે મુને એકલી જાણીને કાન છેડી રે મુને એકલી જાણીને કાન છેડી રે પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં મારો મારગડો, મારો મારગડો રે મારો મારગડો રે મારો મારગડો છોડીને હાલતો થા મારો મારગડો છોડીને હાલતો થા પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં મુને એકલી જાણીને કાન છેડી રે મુને એકલી જાણીને કાન છેડી રે પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં ભારતલીરીક્સ.કોમ મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર ને મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર ને મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર ને મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર ને મેળામાં મળી ગયો પેલો રે તોફાની કાન મેળામાં મળી ગયો પેલો રે તોફાની કાન મારો છેડલો ના ઝાલ તને કઈ દવ છું મારો છેડલો ના ઝાલ તને કઈ દવ છું મારો છેડલો ના ઝાલ તને કઈ દવ છું મારો છેડલો ના ઝાલ તને કઈ દવ છું પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં મારો મારગડો, મારો મારગડો રે મારો મારગડો રે મારો મારગડો છોડીને હાલતો થા મારો મારગડો છોડીને હાલતો થા પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં મુને એકલી જાણીને કાન છેડી રે મુને એકલી જાણીને કાન છેડી રે પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં બેડલું લઈને હું તો સરોવર જઇતી ત્યાં બેડલું લઈને હું તો સરોવર જઇતી ત્યાં બેડલું લઈને હું તો સરોવર જઇતી ત્યાં બેડલું લઈને હું તો સરોવર જઇતી ત્યાં પાછું વળીને જોયું બેડલું ચોરાઈ ગ્યું પાછું વળીને જોયું બેડલું ચોરાઈ ગ્યું મારા બેડલાના ચોર મારે કેમ લેવો ગોતી મારા બેડલાના ચોર મારે કેમ લેવો ગોતી મારા બેડલાના ચોર મારે કેમ લેવો ગોતી મારા બેડલાના ચોર મારે કેમ લેવો ગોતી દઈ દે બેડલું રે ઓ મારા કાનજી દઈ દે બેડલું રે ઓ મારા કાનજી મારો મારગડો, મારો મારગડો રે મારો મારગડો રે મારો મારગડો છોડીને હાલતો થા મારો મારગડો છોડીને હાલતો થા પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં મુને એકલી જાણીને કાન છેડી રે મુને એકલી જાણીને કાન છેડી રે પછી કઈ દવ જશોદાના કાનમાં પછી કઈ દવ જશોદાના કાનમાં. Mune ekli jani ne kan chhedi re Mune ekli jani ne kan chhedi re Mune ekli jani ne kan chhedi re Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma atozlyric.com Maro margado, maro margado re Maro margado re Maro margado chhodine halto tha Maro margado chhodine halto tha Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma Mune aekli jani ne kan chhedi re Mune aekli jani ne kan chhedi re Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma Melama malva hali mari sarakhi saiyar ne Melama malva hali mari sarakhi saiyar ne Melama malva hali mari sarakhi saiyar ne Melama malva hali mari sarakhi saiyar ne Melama mali gayo pelo re tofani kan Melama mali gayo pelo re tofani kan Maro chhedalo na zal tane kai dav chhu Maro chhedalo na zal tane kai dav chhu Maro chhedalo na zal tane kai dav chhu Maro chhedalo na zal tane kai dav chhu Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma Maro margado, maro margado re Maro margado re Maro margado chhodine halto tha Maro margado chhodine halto tha Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma Mune ekli jani ne kan chhedi re Mune ekli jani ne kan chhedi re Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma Bedalu laine hu to sarovar jaiti tya Bedalu laine hu to sarovar jaiti tya Bedalu laine hu to sarovar jaiti tya Bedalu laine hu to sarovar jaiti tya Pachu vadine joyu bedalu chorai gyu Pachu vadine joyu bedalu chorai gyu Mara bedlona chor mare kem levo goti Mara bedlona chor mare kem levo goti Mara bedlona chor mare kem levo goti Mara bedlona chor mare kem levo goti Dai de bedlu re ao mara kanji Dai de bedlu re ao mara kanji Maro margado, maro margado re Maro margado re Maro margado chhodine halto tha Maro margado chhodine halto tha Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma Mune ekli jani ne kan chhedi re Mune ekli jani ne kan chhedi re Pachi kai dav jashodana kanma Pachi kai dav jashodana kanma. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mune Ekli Jani Ne lyrics in Gujarati by Javed Ali, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.