Javu College Bus Ma Hare by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Janak Jesanpura, Jigar Jesangpura |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025-02-14 |
Lyrics (English)
JAVU COLLEGE BUS MA HARE LYRICS IN GUJARATI: જવું કૉલેજ બસ માં હારે, This Gujarati Love song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "JAVU COLLEGE BUS MA HARE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Janak Jesanpura and Jigar Jesangpura . The music video of this track is picturised on Ridhi Tailor and Rakesh Barot. હો થઈ જઉં તૈયાર વેલા પરોઢીયે ફોન એનો આવે હો થઈ જઉં તૈયાર વેલા પરોઢીયે ફોન એનો આવે થઈ જઉં તૈયાર વેલા પરોઢીયે ફોન એનો આવે જવું છે કૉલેજ એક બસ માં હારે હારે હો બસ માં બેસી ફોન કરું આઈ ઊભી રે બારે બસ માં બેસી ફોન કરું આઈ ઊભી રે બારે જવું છે કૉલેજ એક બસ માં હારે હારે હો બેઠા બાજુની સિટ મસ્ત પેર્યો પંજાબી ડ્રેસ ગોળમટોળ ગાલ તારા જબરો લાગે ફેસ બેઠા બાજુની સિટ મસ્ત પેર્યો પંજાબી ડ્રેસ ગોળમટોળ ગાલ તારા જબરો લાગે ફેસ હો મારું આપેલ પેન્ડલ ગળે મસ્ત લાગે તને મારું આપેલ પેન્ડલ ગળે મસ્ત લાગે તને તું સ્માઇલ એવી આપે ગોડાતુર થઈએ અમે એ જવું છે કૉલેજ એક બસમાં હારે હારે હો રોજ રાતે મેસેજમાં થાય સે એવી વાત મેચિંગ કપડાં પેરી આવશું કોલેજમાં કાલ હો હવાર માં વેલા એતો પોચ વાગે જાગે જાગીને તરત એતો ફોન મને લગાવે હો એક ક્લાસમાં ભેળાં લેક્ચર ભરીએ તને જોઇને હરખ ના હમાય મારા હૈયે એક ક્લાસમાં ભેળાં લેક્ચર ભરીએ તને જોઇને હરખ ના હમાય મારા હૈયે હો કોમ બધા પડતા મેલી આઈ જઉં તારી હારે કોમ બધા પડતા મેલી આઈ જઉં તારી હારે જવું છે કૉલેજ એક બસ માં હારે હારે હો જવું છે કોલેજ એક બસમાં હારે હારે હો વળતાં હેડતા આવતા આપણ મેઠિ વાતો કરીએ કોલેજ ના બગીચામાં સેલ્ફી ભેળી લઈએ હો વળતા વળ્યા ત્યારે એની હારે હારે જઈએ એના હાથે મને એતો પકોડી ખવરાવે હો બસમાં વાતો કરતાં કરતાં સ્ટેશન આઈ જાય ખબર નથી પડતી સમય ચો વીતી જાય બસમાં વાતો કરતાં કરતાં સ્ટેશન આઈ જાય ખબર નથી પડતી સમય ચો વીતી જાય હો આયુ સ્ટેશન ભોંય ઉતરીને બારીયેથી કરી હોન આયુ સ્ટેશન ભોંય ઉતરીને બારીયેથી કરી હોન રાખજે તારું ધ્યોન ઘેર પોંચીન કરજે ફોન હો રાખજે તારું ધ્યોન ઘેર પોંચીન કરજે ફોન હે હું રાખીશ મારું ધ્યોન તું રાખજે તારું ધ્યોન Ho thai jau taiyar vela parodhiye phone eno aave Ho thai jau taiyar vela parodhiye phone eno aave Thai jau taiyar vela parodhiye phone eno aave Javu che college ek bus ma hare hare Ho bus ma besi phone karu aai ubhi re bare Bus ma besi phone karu aai ubhi re bare Javu che college ek bus ma hare hare Ho betha bajuni sheet mast peryo punjabi dress Golmatol gaal tara jabaro lage face Betha bajuni sheet mast peryo punjabi dress Golmatol gaal tara jabaro lage face Ho maru aapel pendal gale mast lage tane Maru aapel pendal gale mast lage tane Tu smile evi aape godatur thaiye ame Ae javu che college ek bus ma hare hare Ho roj rate message ma thay se evi vat Meching kapda peri aavsu college ma kaal Ho havar ma vela eto ponch vage jage Jagine tarat eto phone mane lagave Ho ek class ma bheda lecture bhariye Tane joine harakh na hamay mara haiye Ek class ma bheda lecture bhariye Tane joine harakh na hamay mara haiye Ho kom badha padta meli aai jau tari hare Kom badha padta meli aai jau tari hare Javu che college ek bus ma hare hare Ho javu che college ek bus ma hare hare Ho vadta hedta aavta aapan methi vato kariye College na baghicha ma selfie bheli laiye Ho vadta vadya tyare eni hare hare jaiye Ena hathe mane eto pakodi khavrave Ho bus ma vato karta karta station aai jay Khabar nathi padti samay cho viti jay Bus ma vato karta karta station aai jay Khabar nathi padti samay cho viti jay Ho aayu station bhoy utarine bariye thi kari horn Aayu station bhoy utarine bariye thi kari horn Rakhje taru dhyon gher pochin karje phone Ho rakhje taru dhoyn gher pochin karje phone He hu rakhish maru dhyon tu rakhje taru dhyon Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Javu College Bus Ma Hare lyrics in Gujarati by Rakesh Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.