Sagai by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-08-18 |
Lyrics (English)
SAGAI LYRICS IN GUJARATI: સગાઈ, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "SAGAI" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Mitesh Barot . The music video of this song is picturised on Karan Rajveer, Aarti Bhavsar, Bharti Sen, Bharat Chaudhary and Sahil Khan. Ae chheli var phone ma vato thai Ae chheli var phone ma vato thai Bija dade hagai tari thai gai Ae phone mukyo ne hu roti rai Bija dade hagai tari thai gai Mari hare paranvana vayda karya’ta Hath ma hath nakhi bajare farya’ta Mari hare paranvana vayda karya’ta Hath ma hath nakhi bajare farya’ta Ae jova jevi mari hare thai Aaj tari janu biji thai Ae chheli var phone ma vato thai Bija dade hagai tari thai gai Bija dade hagai tari thai gai Ho 3 dada prem maro tane yaad reshe Pachhi mari yaado taru dil delect karshe Story status mara tara mate hashe Massage nahi karu kadi block na karje Dil nu dard aasu ne yaad tari Mahobbat ni mari nasib thi hu hari Dil nu dard aasu ne yaad tari Mahobbat ni mari nasib thi hu hari Dil ni vat dil ma re rahi gai Aaj tari janu re radti thai Ae chheli var phone ma vato thai Bija dade hagai tari thai gai Bija dade hagai tari thai gai Tutelu dil maru duva o mage Mari jem ae tari hambhal rakhe Nasib aenu jityu mara prem home Jindagi shu jiv karyo chhe tara nome Dil malya hath ni rekha na mali Roj malnara have nahi male fari Dil malya hath ni rekha na mali Roj malnara have nahi male fari Chheli var phone ma vato thai Pachhi taro phone kadi aayo nahi Ae chheli var phone ma vato thai Bija dade hagai tari thai gai Bija dade hagai tari thai gai Pachhi bija dade hagai tari thai gai Bija dade hagai tari thai gai Pachhi bija dade hagai tari thai gai. એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ એ ફોન મુક્યો ને હું રોતી રઈ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ મારી હારે પરણવાના વાયદા કર્યા’તા હાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તા મારી હારે પરણવાના વાયદા કર્યા’તા હાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તા એ જોવા જેવી મારી હારે થઇ આજ તારી જાનુ બીજી થઇ એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ હો 3 દાડા પ્રેમ મારો તને યાદ રેશે પછી મારી યાદો તારું દિલ ડીલેક્ટ રેશે સ્ટોરી સ્ટેટ્સ મારા તારા માટે હશે મેસેજ નહિ કરું કદી બ્લોક ના કરજે દિલ નું દર્દ આંસુ ને યાદ તારી મહોબ્બતની મારી નસીબથી હું હારી દિલ નું દર્દ આંસુ ને યાદ તારી મહોબ્બતની મારી નસીબથી હું હારી દિલની વાત દિલમાં રે રહી ગઈ આજ તારી જાનુ રે રડતી થઇ એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ તૂટેલું દિલ મારુ દુવા ઓ માંગે મારી જેમ એ તારી હંભાળ રાખે નસીબ એનું જીત્યું મારા પ્રેમ હોમે જિંદગી શું જીવ કર્યો છે તારા નોમે દિલ મળ્યા હાથની રેખા ના મળી રોજ મળનારા હવે નહિ મળે ફરી દિલ મળ્યા હાથની રેખા ના મળી રોજ મળનારા હવે નહિ મળે ફરી છેલ્લી વાર ફોનમાં વાતો થઇ પછી તારો ફોન કદી આયો નહિ એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ બીજા દાડે હગઇ તારી થઇ ગઈ પછી બીજા દાડે હગાઇ તારી થઇ ગઈ atozlyric.com બીજા દાડે હગઇ તારી થઇ ગઈ પછી બીજા દાડે હગઇ તારી થઇ ગઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sagai lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.