Pasa Kyare Malaso by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Dashrathsinh Parmar, Ajay Gohel, Manoj Prajapati |
Label: | Prince OF Dhanavada |
Genre: | Love |
Release: | 2021-06-23 |
Lyrics (English)
PASA KYARE MALASO LYRICS IN GUJARATI: પાસા ક્યારે મળસો, The song is sung by Aryan Barot and released by Prince OF Dhanavada label. "PASA KYARE MALASO" is a Gujarati Love song, composed by Shankar Prajapati , with lyrics written by Dashrathsinh Parmar , Ajay Gohel and Manoj Prajapati . Ho chhodi ne gaya chho tame amne Ho chhodi ne gaya chho tame amne Tara vina jindagi ma ame juriye Chhodi ne gaya chho tame amne Tara vina jindagi ma ame juriye Pasa kyare malso tame amne Ho pasa kyare malso tame amne Ho yaado satave chhe tari amne Vaat aa dil jain kone kariye Yaado satave chhe tari amne Vaat aa dil jain kone kariye Pasa kyare malso tame amne Ho pasa kyare malso tame amne atozlyric.com Aa divso re jaay chhe pan rato nathi jaati Tari vaato ne yaado nathi re bhulati Maro padchhyo thai ne tuto farti hati Vato vato maa tuto jagadti hati Ho ekla rahi ne vat tari joiye Ekla rahi ne vat tari joiye Pasa kyare malso tame amne Ho pachha kyare malso wali tame amne Mara jivatar no malo vikhrai gayo Have hu jindagi maa eklo rahyo Ek majbur thai ne hu jivi re rahyo Tari nisani joi radto rahyo Mane jindagi maa koi na biju joiye Jindagi maa koi na biju joiye Pasa kyare malso tame amne Ho pasa kyare malso krupa tame amne Ho pasa kyare malso have tame amne હો છોડી ને ગયા છો તમે અમને હો છોડી ને ગયા છો તમે અમને તારા વિના જિંદગી માં અમે જુરીએ છોડી ને ગયા છો તમે અમને તારા વિના જિંદગી માં અમે જુરીએ પાસા ક્યારે મળશો તમે અમને હો પાસા ક્યારે મળશો તમે અમને ભારતલીરીક્સ.કોમ હો યાદો સતાવે છે તારી અમને વાત આ દિલ જઈન કોને કરીયે યાદો સતાવે છે તારી અમને વાત આ દિલ જઈન કોને કરીયે પાસા ક્યારે મળશો તમે અમને હો પાસા ક્યારે મળશો તમે અમને આ દિવસો રે જાય છે પણ રાતો નથી જાતી તારી વાતો ને યાદો નથી રે ભુલાતી મારો પડછાયો થઇ ને તુંતો ફરતી હતી વાતો વાતો માં તુંતો ઝગડતી હતી હો એકલા રહી રે વાટ તારી જોઈએ એકલા રહી રે વાટ તારી જોઈએ પાસા ક્યારે મળશો તમે અમને હો પાછા ક્યારે મળશો વાલી તમે અમને મારા જીવતર નો માળો વિખરાઈ ગયો હવે હું જિંદગી માં એકલો રહ્યો એક મજબુર થઇ ને હું જીવી રે રહ્યો તારી નિશાની જોઈ રડતો રહ્યો મને જિંદગી માં કોઈ ના બીજું જોઈએ જિંદગી માં કોઈ ના બીજું જોઈએ પાસા ક્યારે મળશો કૃપા તમે અમને હો પાસા ક્યારે મળશો કૃપા તમે અમને હો પાસા ક્યારે મળશો હવે તમે અમને Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pasa Kyare Malaso lyrics in Gujarati by Aryan Barot, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.