Dhan Dhatudi Patudi (Title Track) by Arvind Vegda song Lyrics and video
Artist: | Arvind Vegda |
---|---|
Album: | Single |
Music: | Anwar Shaikh |
Lyricist: | Rajvinder Singh |
Label: | Gujarati Film Industry |
Genre: | Funny |
Release: | 2021-11-30 |
Lyrics (English)
DHAN DHATUDI PATUDI (TITLE TRACK) LYRICS IN GUJARATI: Dhan Dhatudi Patudi (Title Track) (ધન ધતુડી પતુડી (ટાઇટલ ટ્રેક)) is a Gujarati song from the Dhollywood film Dhan Dhatudi Patudi , starring Sanjaysinh Chauhan, Jahnvi Chauhan, Jitendra Thakkar and Chetan Daiya, directed by Sunny Kumar. "DHAN DHATUDI PATUDI (TITLE TRACK)" song was composed by Anwar Shaikh and sung by Arvind Vegda , with lyrics written by Rajvinder Singh . Thodi ramat ne thodi gamat ma Aa dunina ni chamak damak ma Paisa thi chale duniya ni gadi Vat avi aa mari samaj ma Thodi ramat ne thodi gamat ma Aa dunina ni chamak damak ma Paisa thi chale duniya ni gadi Vat aavi aa mari samaj ma Premika ne prem karva paiso chhe jaruri Premika ne prem karva paiso chhe jaruri Agal pachhal duniya dode Khichcha ma hoy khajuri Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Rupiyo bhagwan chhe Rupiyo mai bap chhe Jena jode rupiya aena uncha thath bath chhe Jeni jode rupiya fare aeto moj ma Lobi lobi gadiyo ne jam aato loj ma Khata rasgulla aeni mithi mithi aobali Kismat aeni khuli jay jene lage lottery Nokar aeni agal pachal karta ji hajuri Aaj raja bani ne betho karto je majuri Nokar aeni agal pachal karta ji hajuri Aaj raja bani ne betho karto je majuri Jena khichcha ma hoy khajuri Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Smile na style sa bhaylu apado fine sa Lagi bhai na lottery nokari ma mari resigne sa Shoot ane boot ma bhai ni pad entry Banko pan chal sa bhai ni aek sign thi Malva vala ni jo lagi gai line sa Bhailo lutav sa aena banne hath thi Sapna par nathi tex sapna jova chhe jaruri Paisa ni hoy bhukh fiki lage halva puri Sapna par nathi tex sapna jova chhe jaruri Paisa ni hoy bhukh fiki lage halva puri Pan lalach chhe chij buri Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi Dhan dhatudi patudi. atozlyric.com થોડી રમતને થોડી ગમતમાં આ દુનીંયાની ચમક દમકમાં પૈસાથી ચાલે દુનિયાની ગાડી વાત આવી આ મારી સમજમાં થોડી રમતને થોડી ગમતમાં આ દુનીંયાની ચમક દમકમાં પૈસાથી ચાલે દુનિયાની ગાડી વાત આવી આ મારી સમજમાં પ્રેમિકાને પ્રેમ કરવા પૈસો છે જરૂરી પ્રેમિકાને પ્રેમ કરવા પૈસો છે જરૂરી આગળ પાછળ દુનિયા દોડે ખીચ્ચામાં હોય ખજૂરી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી રૂપિયો ભગવાન છે રૂપિયો માઇ બાપ છે જેના જોડે રૂપિયા એના ઊંચા ઠાઠ બાઠ છે જેની જોડે રૂપિયા ફરે એતો મોજમાં લોબી લોબી ગાડીયો ને જમ આતો લોજમાં ખાટા રસગુલ્લા એની મીઠી મીઠી ઓબલી કિસ્મત એની ખુલી જાય જેને લાગે લોટરી નોકર એની આગળ પાછળ કરતા જી હજુરી આજ રાજા બનીને બેઠો કરતો જે મજૂરી નોકર એની આગળ પાછળ કરતા જી હજુરી આજ રાજા બનીને બેઠો કરતો જે મજૂરી જેના ખીચ્ચામાં હોય ખજૂરી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી સ્માઈલ સ સ્ટાઇલ સ ભયલુ આપડો ફાઇન સ લાગી ભઈ ન લોટરી નોકરીમાં મારી રિઝાઈન સ શૂટ અને બુટમાં ભઈની પડ એન્ટ્રી બેન્કો પણ ચાલ સ ભાઈની એક સાઈનથી મળવાવાળાની જો લાગી ગઈ લાઈન સ ભઇલો તો લૂંટાવ સ એના બંને હાથથી સપના પર નથી ટેક્સ સપના જોવા છે જરૂરી પૈસાની હોય ભૂખ ફીકી લાગે હલવા પુરી સપના પર નથી ટેક્સ સપના જોવા છે જરૂરી પૈસાની હોય ભૂખ ફીકી લાગે હલવા પુરી પણ લાલચ છે ચીજ બુરી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhan Dhatudi Patudi (Title Track) lyrics in Gujarati by Arvind Vegda, music by Anwar Shaikh. Includes YouTube video and lyrics in multiple languages.