Chhodi Ne Gaya Tame Mane Je Halat Ma by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-03 |
Lyrics (English)
CHHODI NE GAYA TAME MANE JE HALAT MA LYRICS IN GUJARATI: Chhodi Ne Gaya Tame Mane Je Halat Ma (છોડી ને ગયા તમે મને જે હાલત માં) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rakesh Barot from Zee Music Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Rakesh Barot, Aarti Bhavshar, Neel Shah and Nilesh Pandit. છોડી ને ગયા તમે મને જે હાલત માં ઓ હો છોડી ને ગયા તમે મને જે હાલત માં જીવી રહ્યો છું હજી તારી લત માં છોડી ને ગયા તમે મને જે હાલત માં જીવી રહ્યો છું હજી એજ તારી લત માં હો રોજ તને યાદ કરું તારી યાદ માં મરુ રોજ તને યાદ કરું તારી યાદ માં મરું ફરી એકવાર તું મળી ને તો જો ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો ફરી એકવાર પાછું વળી ને તો જો ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો છોડી ને ગયા તમે મને જે હાલત માં…. ભૂલી રે ગયા તમે કેમ દિલ ધારી સેજે પરવા ના કરી રે અમારી હો ભૂલી રે ગયા તમે કેમ દિલ ધારી સેજે પરવા ના કરી રે અમારી હો ભૂલ શું મારી હતી મને એ ખબર નતી ભૂલ શું મારી હતી મને એ ખબર નતી કઈ ભૂલની આ સજા એતો કો ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો ફરી એકવાર તું મળી ને તો જો ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો છોડી ને ગયા તમે મને જે હાલત માં હો જાતા જોઈતી તને પરણી કોઈ ની હારે મરી ગયો તો હૂતો ત્યારે ને ત્યારે હો જાતા જોઈતી તને પરણી કોઈની હારે મરી ગયો તો હૂતો ત્યારે ને ત્યારે ભારતલીરીક્સ.કોમ જા દિલની દુઆ તારી સાથ ખુશ રેજે એની પાસ દિલની દુઆ તારી સાથ ખુશ રેજે એની પાસ કોક વાર દિલ થી યાદ કરી ને તો જો ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો ફરી એકવાર મને મળી ને તો જો ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો Chhodi ne gaya tame mane je halat ma O ho chhodi ne gaya tame mane je halat ma Jivi rahyo chhu haji tari lat ma Chhodi ne gaya tame mane je halat ma Jivi rahyo chhu haji aej tari lat ma Ho roj tane yaad karu tari yaad ma maru Roj tane yaad karu tari yaad ma maru Fari ekvaar tu maline to jo Tyaj ubho chhu pachu vari ne to jo Fari ekvaar pachu vari ne to jo Tyaj ubho chhu pachu vari ne to jo Chhodi ne gaya tame mane je halat ma…. Bhuli re gaya tame kem dil dhari Seje parva na kari re amari Ho bhuli re gaya tame kem dil dhari Seje parva na kari re amari atozlyric.com Ho bhul shu mari hati mane ae khabar nati Bhul shu mari hati mane ae khabar nati Kai bhul ni aa saja aeto ko Tyaj ubho chhu pachu vari ne to jo Fari ekvaar tu mali ne to jo Tyaj ubho chhu pachu vari ne to jo Chhodi ne gaya tame mane je halat ma Ho jata joiti tane parni koini hare Mari gayo to huto tyare ne tyare Ho jata joiti tane parni koini hare Mari gayo to huto tyare ne tyare Jaa dilni duaa tari sath khush reje aeni paas Dilni duaa tari sath khush reje aeni paas Kok vaar dil thi yaad kari ne to jo Tyaj ubho chhu pachu vari ne to jo Fari ek vaar mane mali ne to jo Tyaj ubho chhu pachu vari ne to jo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chhodi Ne Gaya Tame Mane Je Halat Ma lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.